સંગાથ

(65)
  • 29.8k
  • 8
  • 9.6k

સંગાથ આ કહાની શરૂ કરતાં પહેલાં એમના પાત્રોથી થોડો પરિચય મેળવી લઈએ.આધ્યા - થોડી ગુસ્સેલ , થોડી લાગણીશીલ, થોડી પ્રેકટિકલ આધ્યાના પરિવારમાં દાદા અનિરુદ્ધ , દાદી મંજુલા પપ્પાઅખિલભાઈ, મમ્મી નયનાબેન , ભાઈ આલોક અને બહેન પ્રાચી.સિદ્ધાર્થ - શાંત , સરળ અને ખૂબ જ લાગણીશીલ એના પરિવારમાં દાદા હરકિશન, પપ્પા હરેશભાઈ, મમ્મી વીણાબેન અને બહેન રચના. આજે સવારથી જ ઘરમાં મહેમાનની દોડધામ હતી. બધા ખૂબ જ ખુશ હતા. દાદા અને દાદી થોડાક ચિંતિત હતા કે એમની લાડકી ગઈ ક્યાં? ઘરમાં આધ્યા સિવાય ના બધાં જ

New Episodes : : Every Monday

1

સંગાથ

સંગાથ આ કહાની શરૂ કરતાં પહેલાં એમના થોડો પરિચય મેળવી લઈએ.આધ્યા - થોડી ગુસ્સેલ , થોડી લાગણીશીલ, થોડી પ્રેકટિકલ આધ્યાના પરિવારમાં દાદા અનિરુદ્ધ , દાદી મંજુલા પપ્પાઅખિલભાઈ, મમ્મી નયનાબેન , ભાઈ આલોક અને બહેન પ્રાચી.સિદ્ધાર્થ - શાંત , સરળ અને ખૂબ જ લાગણીશીલ એના પરિવારમાં દાદા હરકિશન, પપ્પા હરેશભાઈ, મમ્મી વીણાબેન અને બહેન રચના. આજે સવારથી જ ઘરમાં મહેમાનની દોડધામ હતી. બધા ખૂબ જ ખુશ હતા. દાદા અને દાદી થોડાક ચિંતિત હતા કે એમની લાડકી ગઈ ક્યાં? ઘરમાં આધ્યા સિવાય ના બધાં જ ...Read More

2

સંગાથ - 2

સંગાથ અખિલભાઈ આવ્યા ત્યારે ‌ખૂબ જ ગુસ્સામાં હતા. એમાંય આધ્યા મોડી આવી અને નાસ્તો કરતા જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા." તને ખબર નહીં પડતી કે તારા લીધે અમારો પણ સમય બગડે છે. બિઝનેસમાં પણ નુકસાન થાય છે." અખિલભાઈ" જો આને સમયની કિંમત ખબર હોત તો હમણાં દાદાના પૈસા આમ ના ઉડાવતી ના હોત. એ જાતે કમાણી કરતી હોય." આલોક( આધ્યા હસે છે.) ( સિદ્ધાર્થનો પરિવાર પણ ત્યાં જ હોય છે. એ બધા જોતા જ રહ્યા કે શું થઈ રહ્યું છે.)( હરેશભાઈ અખિલ અને આલોકને રોકવાનો પ્રયત્ન કરે છે.)" જો આધ્યાએ પૈસા ખચૅ કર્યા છે તૈ મને ખબર છે ...Read More

3

સંગાથ - 3

સંગાથ રૂમમાંથી બહાર આવીને સિદ્ધાર્થ આધ્યા ક્યાં છે એ લાગ્યો . એણે આધ્યાને કોઈ છોકરા સાથે જોઈ. એટલીવારમાં જ આધ્યાની નજર સિદ્ધાર્થ પર પડી. સિદ્ધાર્થ, રચના, પ્રાચી અને આલોક સાથે પાછળ જ ઉભો હતો. આધ્યા એના ફ્રેન્ડ સાથે નીકળી જાય છે. નયનાબેન અને વીણાબેન ચા પીતા હતા . વીણાબેનને આધ્યા વિશે વધારે જાણવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી. એમને સિદ્ધાર્થ માટે આધ્યા પહેલી નજરમાં જ પસંદ આવી હતી . એમણે સિદ્ધાર્થને પણ નોટિસ કર્યો હતો કે જ્યારે પણ આધ્યા આજુબાજુ હોય તો એને જ જોયા કરતો." આધ્યા અને આલોક બંને ...Read More

4

સંગાથ - 4

સંગાથ " ત્યાં આધ્યા છે ને?" આલોક" હા ભાઈ , ત્યાં કંઈક થયું છે." પ્રાચી"હા આલોક , આપણે જવું જોઈએ. " રચના" ચાલો " (આલોક અને સિદ્ધાર્થ બંને સાથે બોલે છે.) ત્યાં આધ્યા કોઈકની સાથે ઝઘડો કરી રહી હતી. આલોક, પ્રાચી , રચના અને સિદ્ધાર્થ આધ્યાને જોઈ જ રહ્યા. એમને સમજમાં જ ના આવ્યું કે શું થયું ત્યાં. ચારેય ત્યાં જઈને આધ્યાને પૂછે છે. " આધ્યા દી શું થયું? કેમ આમ ઝઘડો કરો છો ?" રચના" શું વાત છે આધ્યા આટલી ગુસ્સામાં કેમ છે?" સિદ્ધાર્થ"એ તો હંમેશા ગુસ્સામાં જ હોય છે." આલોક" દી તમે ઠીક તો છો? " ...Read More

5

સંગાથ - 5

સંગાથ બીજા દિવસે સવારે બધા નાસ્તા માટે ડાઇનિંગ પર ભેગા થાય છે. આજે ઘરનું વાતાવરણ બદલાયેલું લાગતું હતું. ગઈ રાતે જે વાત અખિલભાઈ અને નયનાબેન વચ્ચે થઈ એ વાત બંનેને અંદરથી હચમચાવી ગઈ હતી. " આધ્યા ક્યાં છે?" અખિલભાઈ( બધા સ્તબ્ધ થઈને અખિલભાઈ તરફ જોવા લાગ્યા)" શું થયું તમે લોકો મને આમ‌ કેમ જોવો છો?" અખિલભાઈ" આજે સૂર્ય પૂર્વમાંથી જ ઉગ્યો છે ને? " દાદા અનિરુદ્ધ"હા ઉગ્યો તો પૂર્વમાંથી જ છે. કેમ ?" દાદા હરકિશન" રોજ તો અનિરુદ્ધ પૂછતાં કે આધ્યા ક્યાં છે. પણ આજે અખિલ પૂછે છે તો ........અખિલ બેટા, તારી તબિયત તો ઠીક છે ...Read More

6

સંગાથ - 6

સંગાથ બીજા દિવસે અખિલભાઈ અને નયનાબેન મમ્મી મંજુલા અને પપ્પા અનિરુદ્ધ સાથે વાત એમના રૂમમાં જાય છે. ( અખિલભાઈ અને નયનાબેન દરવાજો ખખડાવ્યો) " હા , કોણ?" દાદા અનિરુદ્ધ " પપ્પા અમે અંદર આવી શકીએ?" અખિલભાઈ " હા" દાદી મંજુલા ( દાદા-દાદી બંને એકબીજા સામે જોવે છે.) " શું થયું નયના- અખિલ તમે સવાર સવારમાં અમારાં રૂમમાં? " દાદી મંજુલા " કંઈ કામ હતું? " દાદા અનિરુદ્ધ " મમ્મી-પપ્પા અમારે તમારી સાથે વાત કરવી છે." નયનાબેન " હા , બોલો " દાદી મંજુલા " અમે તમને અને આધ્યાને સાથે લઈ જવા માગીએ છીએ" અખિલભાઈ " એટલે?" દાદા ...Read More

7

સંગાથ - 7

સંગાથ(પ્રાચી એ વાત કરવાની શરૂઆત કરતા)" દીદી, આપણે ક્યાં જઈએ છીએ? " પ્રાચી" યાર , આ દીદી કહેવાનું દે. એમ પણ આપણી વચ્ચે બહેન વાળો કોઈ સંબંધ નથી તો એ જ સારું રહેશે . " આધ્યા " ઠીક છે.હું પણ એ જ વિચારતી હતી કે આપણે બવ મળતા પણ નથી તો મને પણ થોડું અજીબ લાગે છે." પ્રાચી"હા અને તને એ જગ્યા ખબર નથી પણ હવે ખબર પડી જશે એ જગ્યા જોઈને તમે બધા જ ખુશ થઈ જશો." આધ્યા" પણ એ જગ્યાનું કોઈ નામ હશે ને?" રચના "નામ છે પણ એ કહેવા લાયક નથી. મને અને મારા ફ્રેન્ડસને તો એ જગ્યા બવ ...Read More

8

સંગાથ - 8

સંગાથ બીજી તરફ ઘરે દાદા અનિરુદ્ધ , દાદી મંજૂલા , દાદા હરકિશન , , નયનાબેન , હરેશભાઈ અને વાણીબેન બેસીને વાતો કરતા હતા. દાદા અનિરુદ્ધ અને દાદા હરકિશન એ નક્કી કર્યું હતું કે હમણાં બધાને જ આધ્યા અને સિદ્ધાર્થ ની સગાઇ ની વાત કરવી છે. " મારે તમને બધાને એક વાત કરવી છે." દાદા અનિરુદ્ધ"હા બોલો" બધા એકસાથે" મેં આધ્યા ની સગાઇ કરવાનું વિચાર્યું છે." દાદા અનિરુદ્ધ" ક્યારે ? અને કોની સાથે?" અખિલ ભાઈ" હમણાં થોડા દિવસ પહેલા . તમે એ છોકરાને ઓળખો છો." દાદી મંજૂલા"કોણ છે એ છોકરો?" નયનાબેન" જણાવું છું થોડી વારમાં . હજુ કોઈ આવવાનું ...Read More

9

સંગાથ - 9

સંગાથ આ તરફ આલોક, સિદ્ધાર્થ રચના અને પ્રાચી ઘરે આવતા જ હતા ત્યાં એમની કાર બગડી જાય છે. " આ કારને શું થયું?" આલોક" ચાલ , જોઈ લઈએ . " સિદ્ધાર્થ" તું આટલો સકારાત્મક કેવી રીતે હોઈ શકે?" આલોક" કઈ વાત પર ?" સિદ્ધાર્થ" આધ્યા તમારી તરફ જોતી પણ નથી તો પણ એના માટે તમને લાગણી રાખો છો. " રચના" તમે લોકો શું બોલો છો?" સિદ્ધાર્થ" અમે જાણીએ છીએ કે તું આધ્યા ને પસંદ કરે છે. " આલોક" કોણે કહ્યું તમને? જેણે કહ્યું હશે એને ખોટું કહ્યું" સિદ્ધાર્થ" તું અમારાથી છુપાવવાનો? તારી એટલી હિંમત ? " આલોક (સિદ્ધાર્થ ને ...Read More

10

સંગાથ - 10

સંગાથ"તોફાન‌ કોને ગમે? મને તો નથી ગમતું . નંદિતા તને ગમે છે? " રાજ" મારે કંઈ જ બોલવું નથી બાપ- દીકરી વચ્ચે." નંદિતા" કેમ નથી બોલવું ? અને તમે મિસ્ટર રાજ "આધ્યા" તારાથી મોટા છે. માન આપીને બોલાવ નામથી નહીં." અખિલ ભાઈ" તું એમની વચ્ચે ના પડ નહીં તો ........" દાદી મંજુલા અખિલ ભાઈ દાદીની વાત સાંભળી ને ચૂપ રહી ગયા."મને કોઈ વાંધો નથી. મારું તોફાન મને ગમે એ નામથી બોલાવી શકે છે. હા મેડમ બોલો " રાજ" તમે ક્યાં હતા ? થોડા દિવસથી જોઉં છું તમે મારા પર ધ્યાન નથી આપતા. " આધ્યા ( નકલી ...Read More