પુર્નમિલન

(16)
  • 5.2k
  • 0
  • 1.6k

"હજી તો ઘણાં ઘરકામ બાકી છે, હું તો નહીં એના ઘરે નહીં જઈ શકું, ના ના મારે જવું છે, હું ઝટ બધા કામ પતાવી લવ." હું બહારથી આવ્યો મેં જોયું તો પલક રઘવાઈ - રઘવાઈ બબડાટ કરી રહી હતી. પેહલાં તો મેં એની નજરથી બચાવીને પેપર બેગને સોફાની પાછળ છુપાવીને મૂકી દીધી અને એનાં હાથમાંથી ચાનો કપ લેતાં "અરે! શું છે? કેમ તું આટલો બબડાટ કરે છે? મને જણાવ તો શું થયું છે?" મેં પૂછ્યું. "અરે

New Episodes : : Every Wednesday

1

પુર્નમિલન ( ભાગ - 1 )

ભાગ - 1 "હજી તો ઘણાં ઘરકામ બાકી છે, હું નહીં એના ઘરે નહીં જઈ શકું, ના ના મારે જવું છે, હું ઝટ બધા કામ પતાવી લવ." હું બહારથી આવ્યો મેં જોયું તો પલક રઘવાઈ - રઘવાઈ બબડાટ કરી રહી હતી. પેહલાં તો મેં એની નજરથી બચાવીને પેપર બેગને સોફાની પાછળ છુપાવીને મૂકી દીધી અને એનાં હાથમાંથી ચાનો કપ લેતાં "અરે! શું છે? કેમ તું આટલો બબડાટ કરે છે? મને જણાવ તો શું થયું છે?" મેં પૂછ્યું. "અરે ...Read More

2

પુર્નમિલન ( ભાગ - 2 )

? પુર્નમિલન ( ભાગ - 2 ) થઈ જ ગયું!" એમ કહેતા ઝડપથી હું એની પાસે ગયો. "બેડરૂમ તો મેં સરખો કરી દીધો બોલ હવે!" એમ કેહતા હું ચેરમાં બેઠો. "હા તો હવે આરામ કરો અને મોજથી રહો હું જવ છું સાંજે આવીશ આમ પણ 10નો ટકોરો તો થઈ જ ગયો છે ને મને નીકળતા 11 થઈ જશે." એ બેડરૂમમાં જતાં - જતાં બોલી. હું ટી. વી. ચાલું કરીને મારું ધ્યાન અને વિચારો એમાં વાળવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો ...Read More