શાંતા, અરે ઓ શાંતા ...સાંજના પાંચ વાગ્યાના ટકોરે નિશાળ ના ઊર્મિ બહેન સાદ પાડતા બોલ્યા . શાંતા નથી ઘરે ? આશ્ચર્ય સાથે પૂછ્યું . ના, બેન શાંતા ઘેર નથી એ દાંડિયે ગઈ છે હજુ એ છ વાગે આવસે .શાંતા ની માં એક શ્વાસે બોલી. અરે લે કેમ ? હજુ કાલ સુધી તો શાળાએ આવતી ને આજ અચાનક કેમ કામ પર જતી રહી ?ઉર્મિબેન અવાચક ભાવ સાથે કમુ બેન સામે જોતા જ રહી ગયા .

New Episodes : : Every Friday

1

શાંતા - 1

શાંતા, અરે ઓ શાંતા ...સાંજના પાંચ વાગ્યાના ટકોરે નિશાળ ના ઊર્મિ બહેન સાદ પાડતા બોલ્યા . શાંતા નથી ? આશ્ચર્ય સાથે પૂછ્યું . ના, બેન શાંતા ઘેર નથી એ દાંડિયે ગઈ છે હજુ એ છ વાગે આવસે .શાંતા ની માં એક શ્વાસે બોલી. અરે લે કેમ ? હજુ કાલ સુધી તો શાળાએ આવતી ને આજ અચાનક કેમ કામ પર જતી રહી ?ઉર્મિબેન અવાચક ભાવ સાથે કમુ બેન સામે જોતા જ રહી ગયા . અરે બેન એવું સે કે અમારા ઘરની હાલત નથી સારી અને પાછું શાંતા ભાઈભાંડુ માં હવથી મોટી એટલે એને જાવું પડે કામ કરવા અને એના ...Read More

2

શાંતા - 2

હજુ પણ જયારે શાળાએ જતી છોકરીઓને જોવે છે તો મનમાં ઈચ્છા થતી ભણવાની પણ શું કરે ? સંજોગ અને સામે લાચાર હતી . એક દિવસની રાત્રે જયારે શાંતા અને ઘરના બધા સભ્યો જમતા હતા ત્યારે થોડી છાસે રોટલો ગળે ઉતરતો ન હોવાથી શાંતા એ પોતાની બા ને કીધું "બા ,ભાણામાં થોડી છાશ આપને" ! શાંતા ની બા શુ કરે તપેલીમાં તળિયું ઢંકાઈ એટલી પણ છાશ ન હતી . "બેટા ,આટલી છાશ ભાઈ માટે રાખવાની સે હવે વધારે નથી ". "ઠીક છે બા" ,વધેલો રોટલો વધારે ચાવીને પોતાના થુંક સાથે જ ગળે ઉતારી દીધો અને પાણી પી લીધું . શાંતાના ...Read More