સંવાદ પ્રણયનો

(12)
  • 2.6k
  • 0
  • 654

ઘણાં દિવસથી કહેવું હતું તને પણ કહી ના શક્યો હું ! કોઈને કોઈ કારણસર વાત હોંઠ સુધી આવી અટકી જતી હતી. આજ ઘણી હિંમત એકથી કરી મનને મક્કમ કરી ફરી એજ વાત કહેવા આવ્યો છું. સાંભળ ! અ....! અ..... ! શું કહું અને કેવી રીતે કહું.... ચાલો કહી જ દઉં છું. તમને પહેલી વાર જ્યારે મળ્યો હતો ને ત્યારે આમ લાગ્યું ના હતું કે તમારી આટલી નજદીક આવી જવાશે અને મે તો એ પણ વિચાર્યું ના હતું કે તમે મને પ્રેમ કરશો અને એ પણ આ હદે. આ બધું અચાનક એવી રીતે થઈ ગયું કે મને સમજવાનો સમય જ ના મળ્યો અને સમયની એ એરણ પર આવી ઊભા છીએ બંને... કે શું કહું !

New Episodes : : Every Wednesday

1

સંવાદ પ્રણયનો : કોફી ઓર કુછ બાતે - ૧

" કોફી ઓર કુછ બાતે " ઘણાં દિવસથી કહેવું હતું તને પણ કહી ના શક્યો હું ! કોઈને કોઈ કારણસર વાત હોંઠ સુધી આવી અટકી જતી હતી. આજ ઘણી હિંમત એકથી કરી મનને મક્કમ કરી ફરી એજ વાત કહેવા આવ્યો છું. સાંભળ ! અ....! અ..... ! શું કહું અને કેવી રીતે કહું.... ચાલો કહી જ દઉં છું. તમને પહેલી વાર જ્યારે મળ્યો હતો ને ત્યારે આમ લાગ્યું ના હતું કે તમારી આટલી નજદીક આવી જવાશે અને મે તો એ પણ વિચાર્યું ...Read More