પ્રેમની પહેલી

(30)
  • 8.6k
  • 1
  • 3.3k

"કેટલું મુશ્કેલ હોય છે ને એ જાણીને પણ કે કોઈ આપણને લવ નહિ કરતું... એને જ બસ એને જ લવ કરવો..." સ્નેહલ એ કહ્યું. "હા... ખબર નહિ આપને જેને પ્યાર કરીએ, એ જ વ્યક્તિ બીજા કોઈ ને ચાહે છે!" વિરલે કીધું તો એની નજર પ્રજ્ઞા સામે હતી. "એ તો એવું જ હોય... આપને જેને પ્યાર કરીએ એ વ્યક્તિ બીજા કોઈને પ્યાર કરવા લાગે છે..." પ્રજ્ઞા બોલી. રાજેશ બાજુ જોઇને એને એક નિશ્વાસ નાંખ્યો. "સ્નેહલ... પણ કેમ એ વ્યક્તિને એમ નહિ દેખાતું હોય કે ખુદ જેને પ્યાર કરે છે... એને પણ તો કોઈ પ્યાર કરતું હોય છે!" રાજેશે કહ્યું. ચારેય લોકો

Full Novel

1

પ્રેમની પહેલી - 1

"કેટલું મુશ્કેલ હોય છે ને એ જાણીને પણ કે કોઈ આપણને લવ નહિ કરતું... એને જ બસ એને જ કરવો..." સ્નેહલ એ કહ્યું. "હા... ખબર નહિ આપને જેને પ્યાર કરીએ, એ જ વ્યક્તિ બીજા કોઈ ને ચાહે છે!" વિરલે કીધું તો એની નજર પ્રજ્ઞા સામે હતી. "એ તો એવું જ હોય... આપને જેને પ્યાર કરીએ એ વ્યક્તિ બીજા કોઈને પ્યાર કરવા લાગે છે..." પ્રજ્ઞા બોલી. રાજેશ બાજુ જોઇને એને એક નિશ્વાસ નાંખ્યો. "સ્નેહલ... પણ કેમ એ વ્યક્તિને એમ નહિ દેખાતું હોય કે ખુદ જેને પ્યાર કરે છે... એને પણ તો કોઈ પ્યાર કરતું હોય છે!" રાજેશે કહ્યું. ચારેય લોકો ...Read More

2

પ્રેમની પહેલી - 2

કહાની અબ તક: ચાર દોસ્તો એક હોટલમાં સામસામે બેઠા છે. એક વ્યક્તિ ને ઉદ્દેશીને એ લોકો બીજી એને પ્યાર નહિ કરતી એમ કહી રહ્યા છે. એટલે કે અહીં એવા બધા જ લોકો છે જે બીજા ને લવ કરે છે અને બીજું કોઈ એમને ખુદ! આ ચારેય ઘટનાની પહેલી ઘટના યાદ કરતા રાજેશ કોલેજ કેમ્પસમાં એના પ્યાર સ્નેહલને પ્રપોઝ કરે છે પણ એ તો એને કહી જ દે છે કે એ તો વિરલ ને લવ કરે છે, જોકે સ્નેહલ ને ખુદ ખબર છે કે વિરલે તો બધા વચ્ચે પ્રજ્ઞાને પ્રપોઝ કરી છે તો પણ એ તો એને જ લવ કરશે ...Read More

3

પ્રેમની પહેલી - 3 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)

કહાની અબ તક: ચાર દોસ્તો એક હોટલમાં સામસામે બેઠા છે. એક વ્યક્તિ ને ઉદ્દેશીને એ લોકો બીજી એને પ્યાર નહિ કરતી એમ કહી રહ્યા છે. એટલે કે અહીં એવા બધા જ લોકો છે જે બીજા ને લવ કરે છે અને બીજું કોઈ એમને ખુદ! મતલબ કે રાજેશ સ્નેહલ ને; સ્નેહલ વિરલ ને; વિરલ પ્રજ્ઞાને અને પ્રજ્ઞા ખુદ રાજેશને જ પ્યાર કરે છે! પણ પ્રજ્ઞા હજી સુધી રાજેશને કહી નહિ શકી. બહુ જ હિમ્મત કરતા સ્નેહલ ને રાજેશ પ્રપોઝ કરે છે પણ એ તો પોતે વિરલ ને જ પ્યાર કરતી રહીશ એમ કહે છે. સ્નેહલ ને ખબર છે કે વિરલ ...Read More