પ્રેમ નો અમૂલ્ય અવાજ

(12)
  • 21.2k
  • 4
  • 7.5k

'પ્રેમ' એવો શબ્દ છે, જેની વ્યાખ્યા બધાના મત મુજબ જુદી જુદી આપતા હોય છે, અને શબ્દ પણ એવોજ છે જેની વ્યાખ્યા અનંત છે પ્રેમ ઘણી રીતે થાય છે, જરૂરી નથી કે પ્રેમ થવામાં એકજ રસ્તો હોય, ક્યારેક પ્રેમ સાથે હોય ત્યારે સમય સાથે ના હોય, સમય સાથે હોય ત્યારે પ્રેમ સાથે નથી હોતો, ભાગ્યેજ પ્રેમ અને સમય સાથે આવતા હોય છે, એક નજર નો પ્રેમ આપણને અજુગતો લાગે, સ્વાર્થ ભર્યો લાગે પણ લાંબા સમયે પ્રેમની પરાકાષ્ઠ જોઈએ ત્યારે એક નજર નો પ્રેમ સાર્થક લાગે જીવન માં પ્રેમ એવી અનુભૂતિ છે, એ નથી આપણને પેલા જાણ કરતીકે પ્રેમ થવાના સંકેત આપતી,

New Episodes : : Every Wednesday & Sunday

1

પ્રેમ નો અમૂલ્ય અવાજ

'પ્રેમ' એવો શબ્દ છે, જેની વ્યાખ્યા બધાના મત મુજબ જુદી જુદી આપતા હોય છે, અને શબ્દ પણ એવોજ છે વ્યાખ્યા અનંત છે પ્રેમ ઘણી રીતે થાય છે, જરૂરી નથી કે પ્રેમ થવામાં એકજ રસ્તો હોય, ક્યારેક પ્રેમ સાથે હોય ત્યારે સમય સાથે ના હોય, સમય સાથે હોય ત્યારે પ્રેમ સાથે નથી હોતો, ભાગ્યેજ પ્રેમ અને સમય સાથે આવતા હોય છે, એક નજર નો પ્રેમ આપણને અજુગતો લાગે, સ્વાર્થ ભર્યો લાગે પણ લાંબા સમયે પ્રેમની પરાકાષ્ઠ જોઈએ ત્યારે એક નજર નો પ્રેમ સાર્થક લાગે જીવન માં પ્રેમ એવી અનુભૂતિ છે, એ નથી આપણને પેલા જાણ કરતીકે પ્રેમ થવાના સંકેત આપતી, ...Read More

2

પ્રેમ નો અમૂલ્ય અવાજ - 2

" वो बचपन था थोड़ा बहुत ही बचपना था ।वो कोनशा इश्क़ करनेका माहोल था ॥जब मिले उनसे माहोल-ए-महेफ़िलमें जज़्बात उनका भी क्या कम था ॥ "સમય એવું ચક્ર ચલાવતુંજ હોય જેમાં બને ની યાદ ભુલાઈ ના જાય પણ એ મોકો આપણે વધાવી લેવો કે જતો કરવો એ આપણા પરહોય છે, બધી આશા કુદરત પર મુકીયે તો એ આપણા નિર્બળતા ની નિશાની છે પણ કુદરત મોકો આપે ને આપણે એની તયારીમાંઆપણેય સાથ આપીને સમય સાચવી લઈએ તો કુદરત પણ આપણને સાથ આપવામાં કચાશ ના રાખે, જિંક્લ ને વિરલ ના ગામમાંપ્રસંગો પાત જવાનું થતું ક્યારેક જોઈ શકે વિરલને ક્યારેક નાય જોવા મળે પણ મનમાં ખાસ ભાવ પેદા ના થાય એની સમજણશક્તિપ્રમાણે,'હતી નાદાની પ્રેમ ના અમૂલ્ય અવાજ માં,ત્યારેજ તો પ્રકૃતિ ને થોડી વાચા ફૂટી જાય.'સમય ને સાચવીયે એટલે સમય આપણા કામ અને આપણી સાથેના નવા સંબંધો ના તાંતણા બાંધીજ રાખે બસ ભરોસો એક વિશંભરપર રાખીયે એટલે આગળના રસ્તા આપોઆપ ખુલવા લાગે, અને ભરોસાની પણ ઉપરવાળો પરીક્ષા લેતો હોયજ છે, પ્રેમ ભલે પેલીનજરે થઇ જાય કે પ્રેમની સમજણ વગર ગમવા લાગે પણ એ સાર્થક ત્યારેજ કેવાય કે વર્ષો બાદ પણ ભેગા થઈએ તો એજ ભાવ એનામાટેજ ઉભરાય નાકે બીજામાટે ઉભરાઈ ગયો હોય, આ બંનેના જીવન માં એવીજ પરીક્ષા નો માહોલ હતો એટલેજ એની પરીક્ષા કુદરતએને સમજાવ્યા વગર,કીધા વગર જ લેતો હોય એવો આભાષ થાય, બને ને વર્ષો બાદ એવા સમયે ભેગા કર્યા કે બને પ્રેમ,લાગણી,કેમિત્રતા ને ભલિભાતી જાણતા થઇ ગયા હોય,સ્વાભાવિક છે કોલેજ સમય એટલે મિત્ર અને પ્રેમ બને મળવા પાત્ર હોય પણ, એમાં સાચો પ્રેમ જૂજ ને મળતો હોય, ક્યારેક પ્રેમ સાચો હોય ત્યારે સમય ખોટો હોય,ક્યારેક સમય સાચો હોય પણ પ્રેમ ખોટો હોય.જિંક્લ અને વિરલ બને કોલેજ ની જિંદગી માં પ્રવેશ કરી લીધો હતો, પણ જે સાચી ભાવના જેની સાથે થઇ હોય એ ભાવના મક્કમ મન માંરહેતી હોય ભલે એ યાદ ના હોય પણ એવી ભાવના બીજા માટે ના થતી હોય એટલે એ જિંદગી ની પરીક્ષા માં પાસ થઇ ગયા કેવાય, ત્યારેજ કુદરત એને એના હૈયાની લાગણીના તાંતણાને વધારે ગૂંથવાનો મોકો આપતી હોય,શુભ સમયે મોકા મળે એટલે ભગવાન એનાપર વિશ્વાસ કરતા હોય તોજ સમય અને પ્રેમ સાચા એક સાથેજ થઇ શકે, ભગવાન ના ધરાવતારણ ની રજાઓ માંજ જિંક્લ અને વિરલ નેમળવાનો મોકો આપ્યો, અને એ મોકા માંજ બને ને એકબીજા પ્રત્યે પ્રેમ ના અંકુર ફૂટવા લાગ્યા, પણ ત્યારે એવા કઈ સંસાધનો કે સગવડના અભાવમાં બને એકબીજાની સાથે પરસ્પર વાર્તાલાપ કે સંપર્ક કરવાના બહાના ના બનાવી શકતા બસ માનનાં ચિત્ર માં રંગો પુરાવાલાગ્યા હતા, ચિત્ર નો રંગ ક્ષણિક સમય માં પુરાઈ જાય પણ જીવન ના રંગો પૂરતા જીવન ના વર્ષો વીતી જાય. વિરલ ને જિંક્લ નો પર્પલકલર નો ડ્રેશ ને માથે ચોટલો વાળ્યો એ વધારે મનમાં ઉતરી ગયું બે દિવસ સાથે રહ્યા હતા પણ એક બીજાને પૂછવાની હિમ્મત કોઈએ નાકરી, અને જોડે હોય ત્યારે સ્મરણ વધારે થાય સમય જતા સ્મરણ ઓછું થતું જાય પણ લાગણી ટુટી નોતી એકબીજાની,વિરલ મલેશિયા જોબ કરવા ગ્યોતો પાછા આવતા એ ચોકલેટ લઈને આવ્યોતો એ વિરલે એના જીજાજી ને આપેલી અને એના જીજાજીજિંક્લ ના ઘરે થઇ ને ગામડે એમના ઘરે જવાના હતા એવો કુદરતે સંયોગ જિંક્લ માટે બનાવ્યો, સ્મરણ ને તાજા કરવા અને એ ચોકલેટજિંક્લ ને આપી ને કીધું કે વિરલ મલેશિયાથી આવી ગયો એ લેતો આવ્યો છે, જેના નામે એ લખ્યું હશે એ એને પહોંચાડવા કુદરતેમાધ્યમ પણ સારું બનાવી આપ્યું ને પ્રેમ નો તાંતણો ન તૂટે એમાં ભગવાન સહાય કરે ને સમય આપે પણ એને ગાંઠ બાંધવી એ એમના પરહોય છે જે એવીજ રીતે બને એકબીજાને જુદા રઈને પણ ગાંઠ બાંધી રાખતા પણ સમય પ્રમાણે રઈને યાદો માં ઓળઘોળ ના રહેતા એકબીજાની.ક્રમશઃ.... ...Read More

3

પ્રેમ નો અમૂલ્ય અવાજ - 3

સંજોગો અનુસાર જિંક્લ ને સુરત એના માસી ને ત્યાં મહિનો રોકાવા જવાનું થયું માસીની તબિયત ના કારણે અને વિરલ સાંજે ત્યાંદરરોજ બેસવા જવાનું થતું, બને ની મુલાકાત હર સાંજે થવા લાગી પણ એકબીજા સામે જોવાનું થાય વાતો ના થાય પત્તે રમતા રાતે નેદિવસે માસી દ્વારા વિરલ ના વખાણ સાંભળીને મનમાં એના પ્રત્યે વધારે મજબૂતી આવી ગયતી, આખો દિવસ વિરલ ને યાદ કરવામાં નેએની રાહ માં વિતાવવા લાગી, વિરલ કઈ પણ વસ્તુ લાવે એના રૂપિયા ના લેતો પરિસ્થિતિ ઘર ની જોઈને એ જિંક્લ ને મનમાં સારું બેસીગ્યુંતું, એક દિવસ વિરલ સવારમાં ફોન ઘરે ભૂલી ગયો ને જોબ પર જતો રયો ખબર પડતા વિરલે એનાજ ફોન માં ફોન કર્યો ને જિંક્લ લેઉઠાવ્યો જિંક્લ નેજ ફોન સાચવી રાખવાનું કીધું ને જિંકલે ફોન બંધ કરીને મૂકી જ દીધો વિરલ આવ્યો ત્યારે સીધો પેલા ફોન માંગ્યો નેઆખમાં આંખ નાખી ને વાત કરવાનો અનુભવ કર્યો, એવુજ એક દિવસ મહેમાન આવ્યા ત્યારે ચા પાણી દેવામાં બને એકલાજ હતાજિંક્લ ને બોલાવવાની ઈચ્છા થાય પણ બોલાવી સકીજ નય, સાંજે બીજા ઘરે બેસવા જવાનું થયું જિંક્લ ને એના માસી માશા ચાલીનેજવાનું નકી કર્યું એટલે ચાલતા જતા હતા એવામાં વિરલ આવ્યો એટલે ગાડી માં બેસવાનું કીધું વડીલોએ નકી કર્યું અમે હાલતા આવીયેતું જિંક્લ ને લેતો જા એટલે જિંક્લ ને જોય એવુજ મળી ગયું ને જિંક્લ બેઠી ને ખભા પર હાથ રાખ્યો ને જિંક્લે જાણી જોઈનેજ હાથ રાખ્યોતો અને પાછા વળતા પણ જિંકલે મોકાનો ફાયદો ઉઠાવીજ લીધો પણ એકબીજા કઈ સકતા નોતા એવામાં એકદિવસ જિંક્લ ના ફઈ નીછોકરી વિરલ ત્યાં રોકાવા આવી બને ના નામ વિરલ,વિરલ એટલે એ બેય ને માશી ખીજવતા ને જિંક્લ ને પેટમાં સીધી આગ લાગી જતી, વિરલ નું નામ પુરી પણ હતું એટલે એને બધા પુરી જ કહેતા એકવાર સાંજે પુરીએ પાણીપુરી બનાવી વિરલ ને જમવા બોલાવ્યો એટલેજિંક્લ ને અંદર થી બીક હતી કે વિરલ પુરી ના હાથનું ખાઈ ને જો એનામાં રસ લેતો થઇ જશે તો ? અને ભગવાને સંજોગોજ એવા બનાવ્યાકે વિરલ આવીજ ના શક્યો એટલે જિંક્લ ની અગ્નિ ઠંડી પડી, પણ જિંક્લ ના માસીને પુરી અને વિરલ ના લગ્ન કરાવવાનીજ લત લાગીગયેલી એટલે બેયની પાછળ પડી ગયા ને એ જિંક્લ થી સહન જ ના થતું વાત વાતમાં માસીએ પણ પૂરીને વિરલ વિષે કીધું ને એનુંગોઠવવાનું નકી કરવાનું સ્વપ્ન જોઈ લીધું ને એક બાજુ જિંક્લ પૂરીને કેમ ના પાડવી એનો પ્લાનિંગ ઘડવા મળી એવામાં પુરીના મોઢામાંથીકુદરતે જિંક્લ નુજ નામ કઢવ્યુ કે મારા કરતા જિંક્લદીદી માટે સારું કેવાય ને એ બને ઉમર માં પણ સરખા કેવાય ત્યારે જીંકલે મનમાંવિચાર્ર્યું વાહ પુરી સારો સોટ મારી દીધો, જિંક્લ ને ખબર પડી ગય તી કે પુરી પર વિરલ ધ્યાન દે છે માશી એ કીધું એટલે એટલે એધ્યાન ના દે એવું જ એ કરતી, સ્વાભાવિક કે કોઈ વ્યક્તિ આપને દરરોજ કોઈ વિશે ક્યે એટલે આપણું ધ્યાન તે તરફ જાય જ એ જિંક્લપણ સમજતી એટલે એ વિરલનું ધ્યાન પુરી પર ના જાય એવા માહોલ બનાવવાની કોસીસ કરતી, જિંક્લ નો ઘરે જવાનો સમય આવીગયો હતો એટલે એ દિવસે રાતના ત્રણ વાગ્યા સુધી પતે રમ્યા અને પાછા વિરલ ને જિંક્લ એકજ ટિમ માં રમતા હતા એટલે ઇશારાથી જરમતની વાતો કરતા, સંજોગો અનુસાર જિંક્લ ને પાછું રોકાવાનું થઇ ગયું એટલે એને જેવું જોતું હતું એજ મળી ગ્યું, એકદિવસ માસી નોફોન હાથમાં આવતા એમાંથી વિરલ નો નંબર કાઢીને એની નોટ માં લખી દીધો, પણ ખોટું કરી બેસવાની ભાવનાથી એ નંબર થોડા સમયપછી કાઢી નાખ્યો,અગિયાર મહિના પછી ગામડે લગ્ન માં જવાનું થયું એટલે જિંક્લ ને લઇ જવી હતી પણ જિંક્લ ના પાડતી હતી જેવી ખબર પડી કે વિરલઆવે છે એટલે અચાનક જ હા પાડી ને તૈયાર થઇ ગઈ, બસ માં વિરલ માટે સિંગલ સોફો નીચે અને જિંક્લ નો ડબલ નો સોફો ઉપર નોહતો પણ સામ સામે જ હતો જિંક્લ ક્યારેય પણ બસ માં બારી સિવાય બેસતી નય પણ વિરલ ને જોઈ શકે એટલે એ આ વખતે બારીપાસે ના બેઠી, અને વિરલ પાછો સટર બંધ કરીને બેઠો જિંક્લ મનમાં વિચારતી એકતો સામેથી લાઈન આપું છુંને સાલો સટર બંધ કરીનેબેઠો છે જિંક્લ તો મોઢું દેખાય એટલું સટર ખોલીનેજ વિરલ દેખાય એની રાહ જોઈને બેઠી વચ્ચે હોલ્ટ આવતા સટર ખોલ્યું જિંક્લનેવળી વિરલે નાસ્તા નું પૂછ્યું નારાજગીમાં જીંકલે નાજ પાડી દીધી જિંક્લ ને એમજ હતું હવે ખુલ્લું રાખશે પણ પાછું બંધ કરીનેજ સુઇગયોઅને છેલ્લે ગામ આવવા ટાણે સવારે છેક ખોલ્યું જિંક્લ ને પછી ખબર પડી સટર બંધ કરીને પિક્ચર જોતો હતો મનમાં થયું છોકરી લાઈનઅપતીતી ને આ લેવા ના બેઠો પણ વિરલ ને મનમાં એમના સગાવાળા ને ઘર ની બીક ના કારણે જિંક્લ ને એક પણ પ્રકારની ખબર નાપડવા દેતો,ક્રમશઃ... ...Read More

4

પ્રેમ નો અમૂલ્ય અવાજ - 4

જિંક્લને વિરલ ના ઘરેજ રોકાવાનું થયું એટલે સવારમાં ઘરે ગયા પછી વિરલે નાઈધોઈ ને કપડાં પેર્યા એવાજ ઝીંકલે પેર્યા ને એનાપ્રત્યેની લાગણી બતાવવા, જિંક્લ ને સગાઇ માં માસીના ઘરે જવાનું થયું એટલે વિરલ ના ઘરેથી કીધું લગ્નમાં પાછા જિંક્લ ને અહીં લેતાઆવજો ત્યાં તેને ફાવશે નય કેમકે ત્યાં દાદા દાદી જ રહેતા એટલે એને ત્યાં ફાવે નય એમાં જિંક્લ ને જોતુંતું એવુજ જડી ગયું, સગાઇ કરીનેપાછા આવતા વચ્ચેના એક ગામથી વિરલ ને તેડવા બોલાવ્યો એમાંજ જિંક્લ ને મોકા પર ચોકો લાગી ગયો જિંક્લ ને એના માસીએ વચ્ચેબેસવાનું કીધું કેમકે માસીએ સાડી પેરી હતી ને જિંકલે ડ્રેસ એટલે માસીએ પૂછ્યું તને વચ્ચે બેસવામાં વાંધો નથીને મનમાં ખુશ હતી પણબારથી સિરિયસ થઈને નિરાશાજનક કીધું કે ચાલશે અને એમાંય વિરલ એટલો આગળ બેસી ગયો કે જિંક્લ ને સેજ પણ ટચ ના થાયઘરે આવ્યા એટલે બધાયે હાવ ભર્યો સારું અહીં આવી ગય ત્યાં ફાવત પણ નય મનમાં જિંક્લ વિચારતીતી બીજું કે તમારાજ છોકરાનેપટાવવા આવી છું અહીં,वो इश्क़ ही क्या जिसमें इंतहान ना हो ।वो इश्क़ ही क्या जिसमें इंतहान का डर हो ॥સમય નું ચક્ર ક્યારેય સરખું નાજ હોય નકર એને ચક્ર ના કેવાય થોડી એવી મુસીબત તો થોડી એવી કામયાબી ને દુઃખ ને સુખ આવે જ, પ્રસંગો પાત વિરલ માટે છોકરીનો બાયો ડેટા આવ્યો, વિરલ ને પેલા પૂછ્યું કે છોકરી કેવી ગમશે વિરલે એના મમ્મી ને કીધું કે ગમેતેછોકરી લયાવીસ પણ એને ઘરે સાડીજ પેરાવીશ એટલે જિંક્લ ને મનમાં થઇ ગયું ચાલો સાડી પેરવાની થશે શીખી લેશું પછી એનામમ્મીએ છોકરીના બાયો ડેટા વિશે વાત કરી એમાજ જિંક્લ નો જીવ બળી ગયો, અને વિરલ ના મમ્મીએ બળતામાં ઘી હોમ્યું જિંક્લ નેફોટો બતાવીને પૂછ્યું છોકરી કેવી છે, ઊંડા શ્વાસ લઈને એટલુંજ બોલી સારી છે, એટલું બોલવાના પણ જિંક્લ ને વર્ષો ની વેદના હૈયા માંઠલવાણી, ગામડામાં અમુક સીમકાર્ડ માં નેટવર્ક ઓછું આવે એટલે ઇન્ટરનેટ ચાલુ કરવામાં ઘણી બાધા આવી જાય એવોજ પ્રશ્ન જિંક્લ ને થયો બેસિમ વાળો ફોન હતો એમાં જે મેન સીમકાર્ડ હતું એનુજ નેટવર્ક નોતું આવતું એટલે બીજા સીમકાર્ડ માં રિચાર્જ કરાવવું પડે એમ હતું, જિંક્લ લે એમના માસી દ્વારા વિરલ ને કહેવડાવ્યું જિંક્લ માં બેલેન્સ કરવાનું કેમકે પ્રશંગ ના કામથી વિરલ ને સિટી માં જવાનું થતું એટલેજિંક્લ ના નંબર આપ્યા, એમાંય વિરલે ચાલાકીથી બેલેન્સ કરાવ્યા વગરજ જિંક્લ ને ફોન કર્યો બેલેન્સ આવ્યું એ પૂછવા જિંક્લ ને વિરલનો નંબર યાદ જ હતો એટલે એને જોતાજ ખબર પડી ગય અને વિરલે કીધું બેલેન્સ હમણાં આવી જશે,પેલા જિંક્લ ને એમ કે કરાવી દીધુંહશે એટલે ફોન કર્યો હશે પછી ખબર પડી કે કરાવ્યા પેલાજ ફોન કર્યો તો,વળતી સાંજે બધા કામ માં હતા જિંક્લ ને ભૂખ બોવ લગતી ને બધા હતા એટલે કોઈને કઈ ના શકતી એના માસી સિવાય ને માસી એનુંકામ વિરલ નેજ કુદરતી સોંપી દેતા એવામાંજ માસીએ વિરલ નેજ કીધું કે જિંક્લ ને ભૂખ લાગી છે નાસ્તો લઇ આવ એટલે વિરલે પૂછ્યું શુંખાવું છે જિંક્લ નાદાનીમાં જે પૂછે એની નાજ પાડે એમાંય વિરલ ને ખબર કે ચેવડો વધારે ભાવે તો પણ એમાં જિંકલે ના પાડી ને વિરલ લેકીધું વેફરને એવું લઇ આવીશ તું ટેરેસ પર આવી જજે ત્યાં મૂકી દઈશ, વિરલ લઇ આવીને ટેરેસ ના રૂમ માં મૂકીને જિંક્લ ને બોલાવીનેકઈ દીધું અહીં મુક્યો છે ને જિંક્લ એકલી હતી એટલે થોડો નાસ્તો કરીને નીચે આવી ગઈ, બીજા દિવસે સાંજે બધા જમવા બેઠા જિંક્લપીરસવામાં હતી એટલે ગરમ ગરમ રોટલી વિરલ ને એક એક આપે એટલે પાછું દેવા જવાય અને જિંક્લ પોતેજ જાય બીજાને જવા ના દેફટાફટ પેલા લઈને વિરલનેજ આપવા જાય વાત થી બને એકબીજાથી દૂર હતા પણ હૈયા થી નજીક વાતો ક્યારેય કરી ન હતીએકબીજાના અંદર ના હાવભાવ ની પણ બને ના સંકેત એકજ હતા, સાંજે હિમ્મત કરીને જિંકલે વિરલ ને મેસેજ કર્યો થૅન્કયુ એને એ ભાવે મેસેજ કર્યો કે બેલેન્સ કરી આપ્યું નાસ્તો લાવ્યોતો એટલે એનોઆભાર માનવા ને વાત ની સાઇરૂઆત કરવા એવામાંજ વિરલ નો મેસેજ આવ્યો નો થૅન્ક્સ એટલે જિંક્લ નેતો થોડું ગભરામણ જેવું લાગ્યુંપણ વિરલ ના મનમાં આભાર ના માનવાનો હોય એવી ભાવનાથી એવો મેસેજ કર્યો, રાત્રે જિંક્લ વિરલ ના ઘરેજ સુવા ગય હતી અનેસવારે બીજે લગ્ન માં જવાનું હતું જિંક્લ ને એ ખબર નોતી કે સવારે ફિક્સ ટાઈમેજ બસ મળે છે ગામડામાં એટલે સવારે વિરલ ને જોયાવગરજ નીકળવાનું થયું,ક્રમશઃ... ...Read More

5

પ્રેમ નો અમૂલ્ય અવાજ - 5

વેલી સવાર માં જિંક્લ તૈયાર થઇ ગય અને વિરલ તે દિવસે વેલો ઉઠી ગ્યોતો કેમકે એને એમની બહેન ને પાર્લર માં જવાનું હતું, જિંક્લ તૈયાર થઈગય ત્યાં સુધીમાં વિરલ આવી ગ્યોતો આવીને નાસ્તો કરીને નાઈધોઈને તયાર થતો તો એ જે રૂમ માં તયાર થતોતો એજરૂમ માં જિંક્લ ની બેગ પાડીતી એટલે માસીએ કીધું કે મને તયાર કરી દે એટલે જિંક્લ એ રૂમ માં બેગ લેવા ગય અને એની પેલા હોલ માંવિરલ ના ફોન માં અલાર્મ વાગ્યું 'થોડી દેર ઓર ઠહેરજા' અમુક સંકેત કુદરત ગમે તે રીતે આપતા હોય છે એકબીજાના જીવન માં એવીજરીતે એટલે જિંક્લ ને એમ કે કોઈકનો ફોન આવે છે એટલે એને ચેક કર્યો ત્યારે ખબર પડી કે અલાર્મ વાગે છે, અને પછી એ નાઈનેઆવ્યો કપડાં પેર્યા ને બેલ્ટ પહેરતોતો ત્યાં જિંક્લ અંદર જતીતીજ ને જોઈ ગય એટલે એ સીધી પાછળ વળીને જતી રય એને શરમ આવીગય અને મામી પાસે ગય એટલે મામી એ પૂછ્યું કે કેમ લેવા ગયતી ને લઈને ના આવી એટલે જિંકલે કીધું કે વિરલ કપડાં પહેરે છે, એટલેમામી જિંક્લ ના સાથે ગયા એટલામાં વિરલ તૈયાર થઇ ને નીકળી ગયો તો પછી ત્યાંથી બેગ લઈને બીજા રૂમ માં મામીને તૈયાર કરતીતીજિંકલ, ત્યાં વિરલ આવ્યો ને મજાક મસ્તી કરી એને અને થોડી વાર બેસીને એ જતો રયો, જિંક્લ ને જવાનો સમય થયો એટલે એ બેગ લઈનેનીકળ્યા તો વિરલ એને સામો મળ્યો એટલે વિરલ ને એમ થયું કે કેમ જતી હશે એને એ ખબર નોતી કે જિંક્લ બીજા મેરેજ માટે આવીહતી ત્યાં મેરેજ માટે નોતી આવી જિંક્લ નીકળી ગઈ એટલે એને આખા રસ્તે એજ વિચાર અવતાતા કે રોકાઈ ગય હોત તો સારું રેત અનેત્યાં જઈને કંટાળો આવશે એવું મનો મન થતું હતું, અને ત્યાં જઈને જિંક્લ નું મન ક્યાંય લાગતુજ નોતું વિરલ જ યાદ આવતોતો, અને રાત્રેબને જગ્યાએ ગરબા હતા તો થોડુંક જિંક્લ નું મન લાગી ગયું પણ વિચાર એવા આવતા હતા કે ત્યાં હોત તો જોઈ તો શકત હું રેડી થઇહોત એ જોઈ તો શકત ને એ વિરલ ને જોઈ શકત, અને એજ રાતે જિંક્લે એના માસાને ફોન કર્યો કે શું કરો છો ? માસાએ કીધું કે ગરબાચાલુ છે બધા કપલ માં રમે છે ત્યારે જિંક્લ ને વિચાર આવ્યો હું ત્યાં હોત તો કેવી મજા આવત કદાચ એને વિરલ જોડે રમવા મળી જાત,બીજા દિવસે લગ્ન માં જિંક્લ ગઈ પછી ત્યાંથી એના મામા ના ઘરે નીકળી ગયા જવા એક દિવસ ત્યાં એમને એમ વિતાવ્યો પછીના દિવસેજીંકલે એના માસા ને ફોન કર્યો તો જાણવા મળ્યું કે વિરલ માટે છોકરી જોવા ગયા છે, ત્યારે જિંક્લ ને નેટ ફ્રિ નોતું એટલે એને એના ભાઈને અને ઘણા બધાને કીધું પણ કોઈને યાદ ના રહ્યું, ભગવાન જેના સબંધ ના તાંતણા બાંધે એને એની ગમે તે જરૂરિયાત માં ભેગા કરેજએવી જ રીતે જીંકલે વિરલ ને ફોન કર્યો ને નોર્મલ પેલા પૂછ્યું ક્યાં છો તમે ? વિરલ ત્યારે એના દાદા ને લઈને અમરેલી હોસ્પિટલ ગયોહતો તબિયત ખરાબ હોવાથી એટલે જિંકલે પેલા ખબર અંતર પૂછ્યા પછી જિંક્લ એને ક્યે છે એક કામ કરીશ ? વિરલ પણ એને પ્રેમથી ક્યે છે બોલ ને શું કરવાનું છે એટલે કીધું કે નેટ નું બેલેન્સ કરવાનું છે પછી જીંકલે સરત રાખી કે રૂપિયા લૈલેજે તોજ કરાવજે બાકીનય થોડી વાર મીઠી રકજક ચાલી પછી વિરલે કીધું સારું તું ક્યારેક માસી ના ઘરે આવ ત્યારે આપી દેજે,રાત્રે જીંકલે નેટ ચાલુ કર્યું ને મેરેજ ટાઇમનો વિરલ નો મેસેજ આવી ગયો તો મેરેજ વખતે નો હતો એટલે થોડી ઘણી બને એ મેરેજ માં જેમજા કરી એની વાતો કરી પછી જીંકલે કીધું તમે છોકરી જોવા ગયા તાને એટલે વિરલે આચ્ચર્ય થી પૂછ્યું કેમ તને કોને કીધું એટલેમજાકમાં જીંકલે કીધું કે મેં જાસૂસ રાખ્યા છે તારી પાછળ, વિરલ કે નો હોય તો જિંકલે કીધું સાચેજ રાખ્યા છે અને મને એ પણ ખબર છેતું શું શું કરશ એ વિરલ કે સાચું કેને કોને કીધું, કોણ છે તારા જાસૂસ? જીંકલે કીધું એવું કઈ નથી માસા ને ફોન કર્યો તો એને કીધું તું કેવિરલ માટે છોકરી જોવા આવ્યા છીએ, પછી પૂછ્યું છોકરી કેવી લાગી જવાબ આવ્યો ઠીક ઠાક લાગી પછી જિંક્લ પૂછે છે શું જવાબઆપ્યો તો વિરલ કેછે હા પાડી એટલે જિંક્લ થોડી દબાઈને પૂછે છે ગમતું નોતું તો કેમ હા પાડી? ઘરેથી ફોર્શ હતો એટલે એવો જવાબમળ્યો, પાછું પૂછ્યું તને ગમતું નોતું તો કેમ હા પાડી પછી સાથે રહેવામાં કેમ થશે? તો વિરલ કે ચલાવી લઈશ મારી પાસે ના પાડવાનોઓપ્શન નોતો, પછી જિંક્લ પૂછે છે એ છોકરી હા પાડી દેશે તો? તો તું શું કરીશ અને એજ ટેંશન વિરલ ને પણ હતું એટલે જિંક્લ ને કીધુંતું પ્રાર્થના કરજે કે હા ના પાડે,પછી જિંક્લ પૂછે છે તને કેવી છોકરી ગમે ? વિરલ લે સીધું કઈ દીધું કે તારા જેવી, જિંક્લ કે મારા જેવી હું એકજ છોકરી છું સામે જવાબઆવ્યો કે હા એટલે તારા જેવી હોય એ ગમે એવું કઈ નય કે આવી આવી હોવી જોઈએ બસ તારા જેવી ગમે...ક્રમશઃ... ...Read More

6

પ્રેમ નો અમૂલ્ય અવાજ - 6

નિશબ્દ દિલ આજે વાચા ખોલે છે,હૈયું આજે મુખ ના માર્ગે બોલે છે.શું હશે પ્રત્યુત્તર એની પરવાહ નથી,બસ એક-મેક ની ખુલે છે.બને ને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ હતોજ એ એકબીજાને પણ ખબર પડવાજ મડી હતી, એટલે વિરલે પૂછીજ લીધું કે તું મને પસંદ કર છો? જિંકલે જવાબ સીધોજ આપ્યો હા હું પસંદ કરું જ છુ. અતુરતામાં વિરલે પ્રેમ નું પણ પૂછીજ લીધું તું મને પ્રેમ કરછો ? સહજતાથી જિંક્લપણ બોલીજ ગઈ હા કરું જ છું. કેમકે વિરલ ને જિંક્લ એવા અવસર આપતીજ કે એ એને પ્રેમ કરે છે અને એની સાથે એવી રીતે વાત કરતીજ એટલે મનમાં એ ભાવ ઉત્પન્ન ...Read More

7

પ્રેમ નો અમૂલ્ય અવાજ - 7

શરૂઆત ની ખાટી આંબલી પણ ખાવામાં મીઠી લાગે,કોણ જાણે સ્વાદ પણ ક્યારેક લાગણી જેમ ફરી જાય.જિંક્લને સુરત જવાનું થયું, માસીની છોકરી આવી હતી એની સાથે અને જિંક્લ ઘરે જગડો કરીને ગઈ વિરલ ને મળવાનો મોકોયમળી જાય એટલે, જિંક્લ ને ખબર હતી કે વિરલ સાંજે ઘરે આવશેજ એટલે વિરલને પણ કઈ દીધું કે સાંજે વેલો જ આવજે, જિંક્લસવારેજ પોચી ગયતી સાંજ પડવાની જ રાહ જોતી હતી, ઢળતી સાંજે એક ઉમદા ઉમંગ થી બેઠી હતી, જેમ જેમ સમય જાતોતો એમ ઉમંગઅને ઉત્સાહ વધતોતો ને એક અંદર ની રાહ ક્યારે આવશે ક્યારે આવશે એમ સતાવતીતી, એમાંજ વિરલે બેલ વગાડ્યો ને જિંક્લ નેએજ ...Read More