ગાઢ દોસ્તી

(6)
  • 5.3k
  • 0
  • 2.2k

"ઓહ, સાહેબ, તો તમને તો તમારી નિરાલી યાદ આવે છે એમ ને!" નેહાએ દાંત ભીંસતા કહ્યું. "એવું કંઈ જ નહીં, પાગલ!" રીતેશે ભારોભાર કહ્યું. "હા, હું તો ભૂલી જ ગઈ હતી કે હું તારી લાઇફમાં છું જ કોણ?!" નેહાના શબ્દો સાથે આંસુઓ પણ નીકળી ગયા. ????? "નેહા કઈ છે? અરે એ તો રિતેશ સાથે શોપિંગ કરવા ગઈ છે, હમણા આવતા જ હશે!" રિતેશની મમ્મીએ નેહાની મમ્મીને જવાબ આપ્યો. રિતેશ ના ભાઈનું લગ્ન ટૂંક સમયમાં જ લેવાનું હતું. અને એ માટે જ બન્ને શોપિંગ કરતા હતા. મોલમાં થવાના હંગામા વિશે રિતેશ અણજાણ હતો! "તુએ રિતેશને ધક્કો જ કેમ માર્યો?!" નેહા અણજાણ છોકરી પર ગુસ્સો કરી રહી હતી. "બસ બધા જુએ છે, છોડને!" રીતેશ એને સમજાવી રહ્યો.

Full Novel

1

ગાઢ દોસ્તી - 1

"ઓહ, સાહેબ, તો તમને તો તમારી નિરાલી યાદ આવે છે એમ ને!" નેહાએ દાંત ભીંસતા કહ્યું. "એવું કંઈ જ પાગલ!" રીતેશે ભારોભાર કહ્યું. "હા, હું તો ભૂલી જ ગઈ હતી કે હું તારી લાઇફમાં છું જ કોણ?!" નેહાના શબ્દો સાથે આંસુઓ પણ નીકળી ગયા. "નેહા કઈ છે? અરે એ તો રિતેશ સાથે શોપિંગ કરવા ગઈ છે, હમણા આવતા જ હશે!" રિતેશની મમ્મીએ નેહાની મમ્મીને જવાબ આપ્યો. રિતેશ ના ભાઈનું લગ્ન ટૂંક સમયમાં જ લેવાનું હતું. અને એ માટે જ બન્ને શોપિંગ કરતા હતા. મોલમાં થવાના હંગામા વિશે રિતેશ અણજાણ હતો! "તુએ રિતેશને ધક્કો જ કેમ માર્યો?!" ...Read More

2

ગાઢ દોસ્તી - 2 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)

કહાની અબ તક: નેહા પોતે રિતેશની લાઇફમાં કઈ જ નહી એવું કહી રહી છે. વર્તમાનમાં બંને રિતેશના ભાઈના લગ્ન શોપિંગ કરવા ગયા છે. ત્યાં એણે એક અણજાણ છોકરીથી ભૂલ ભૂલમાં ધક્કો વાગી જાય છે તો નેહા એ છોકરી પર બહુ જ ગુસ્સે થાય છે. રિતેશ એણે ચૂપ કરાવે છે. બંને શોપિંગ બાદ કેફેમાં કોફી પીતા હોય છે ત્યારે નેહા ધમાકો કરતા કહે છે કે એણે સૂરજે પ્રપોઝ કર્યું છે તો રિતેશ એણે સુરજ સાથે જ કોફી પીવા કહી ત્યાંથી ચાલ્યા જવાની તૈયારી બતાવે છે. નેહા પોતે સૂરજને ના કહી દેવાનું કહે છે. ઘરે બંને ઓનલાઈન વાત કરે છે તો ...Read More