નવા જીવનની શરૂઆત

(36)
  • 8.3k
  • 3
  • 3.2k

મારૂં નામ મયુર, મે તમને આગળનાં એક ફુલથી બદલાયેલ જીવનના (ભાગ-૪) માં જણાવ્યા મુજબ મારું બસ જોડે એકસીડન્ટ થયું હતું. પણ મને બચાવવા માટે ડોકટરએ અને મારા મમ્મી-પપ્પા અને મારી બહેન એ રાત-દિવસ એક કરી નાખ્યો હતો. ભગવાન માતાજીને ખૂબ જ પ્રાર્થના કરી અને ડોકટરએ પણ ખૂબ જ મહેનત કરી અને મમ્મી-પપ્પા, બહેનની સારી ભક્તિના કારણે હું અત્યારે જીવિત છું. ત્યારબાદ મારી સારવાર ચાલતી રહી અને મારા શરીરને સરખું થવામાં બે વર્ષ નીકળી ગયાં અને અત્યારે હું એકદમ થીક છું, અને મને અત્યારે કોઈપણ જાતની તકલીફ નથી અને હું પહેલાં જેમ હતો એમ જ અત્યારે પણ છું. આજે પણ હું એ દિવસ યાદ કરું તો મારી આંખમાં આસું આવી જાય છે. પણ મને એ વિચારીને વધારે ખુશી મળે કે આ મારો બીજો જન્મ છે, અને આ મારા બીજા જન્મ પાછળ મારા મમ્મી-પપ્પા અને મારી બહેનની સાચી ભક્તિ, સારા કર્મો, અને ખૂબ જ ભાગદોડનાં કારણે આજે હું આપ સૌની સાથે આજે સામિલ છું.

New Episodes : : Every Monday

1

નવા જીવનની શરૂઆત - ભાગ-૧

નવા જીવનની શરૂઆત (ભાગ-૧) મારૂં નામ મયુર, મે તમને આગળનાં એક ફુલથી બદલાયેલ જીવનના (ભાગ-૪) માં જણાવ્યા મુજબ મારું જોડે એકસીડન્ટ થયું હતું. પણ મને બચાવવા માટે ડોકટરએ અને મારા મમ્મી-પપ્પા અને મારી બહેન એ રાત-દિવસ એક કરી નાખ્યો હતો. ભગવાન માતાજીને ખૂબ જ પ્રાર્થના કરી અને ડોકટરએ પણ ખૂબ જ મહેનત કરી અને મમ્મી-પપ્પા, બહેનની સારી ભક્તિના કારણે હું અત્યારે જીવિત છું. ત્યારબાદ મારી સારવાર ચાલતી રહી અને મારા શરીરને સરખું થવામાં બે વર્ષ નીકળી ગયાં અને અત્યારે હું એકદમ થીક છું, અને મને અત્યારે કોઈપણ જાતની તકલીફ નથી અને હું પહેલાં જેમ હતો એમ જ અત્યારે પણ ...Read More

2

નવા જીવનની શરૂઆત - ભાગ-૨

નવા જીવનની શરૂઆત (ભાગ-૨) મારૂં નામ મયુર, મે આગળના ભાગમાં જણાવ્યા મુજબ અમારૂ વેકેશન પતવા આવ્યું હતું અને મારા પરિણામની તારીખ આવી ગઈ. ત્યારબાદ મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હું શું કરું શું ના કરું અને આમને આમ મારૂ ટેન્શન વધી રહ્યું હતું અને હું ચોવીસે કલાક ટેન્શનમાં જ રહેતો હતો અને ધીમે-ધીમે સમય જતાં જતાં મારા પરીક્ષાના પરિણામની તારીખ આવી ગઇ અને તે દિવસે હું સવારે વહેલો પાંચ વાગ્યે ઉઠી ગયો હતો અને મારો મોબાઈલ લઇને ઓનલાઈન પરીક્ષાનું પરિણામ જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ માધ્યમિક શિક્ષણ બોર્ડ વાળાઓએ ધોરણ-૧૨ નું પરિણામ મુક્યું ના હોવાથી ...Read More

3

નવા જીવનની શરૂઆત - ભાગ-૩

નવા જીવનની શરૂઆત (ભાગ-૩) મારૂં નામ મયુર, મે આગળના ભાગમાં જણાવ્યા મુજબ, મને કોલેજનાં પહેલાં જ દિવસે એક એવી મળી હતી જે ગણાં વર્ષોથી મારી જોડે જ હતી અને એ બીજું કોઈ ન હતું પણ મારા નાનપણનો ખાસ મિત્ર મનહર જ હતો અને એને મળ્યાં પછી હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને તેને પણ મારી કોલેજમાં જ એડમીશન લીધું હતું. જેથી મને પણ થોડી ગણી કંપની મળી ગઈ હતી. અમે લોકો બે વર્ષ ધોરણ-૧૧,૧૨ જ અલગ – અલગ સ્કૂલમાં ભણયાં પણ અમારા નસીબ સારાં હતાં તો અમે લોકો એક જ કોલેજમાં એડમીશન લીધું અને અમારૂં કોલેજનું ગ્રુપ ...Read More

4

નવા જીવનની શરૂઆત - ભાગ-૪

નવા જીવનની શરૂઆત (ભાગ-૪) મારૂં નામ મયુર, મે આાગળના ભાગમાં જણાવ્યા મુજબ, હું અને મારી બહેન અમે બંને ઇન્ટરવ્યુ ગયાં હતાં અને અને થોડીક વારમાં સરએ અમને લોકોને બેઠક રૂમમાં ઇન્ટરવ્યુ માટે બોલાવ્યાં અને અમારા લોકોનું ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ થઈ ગયું. ત્યારબાદ ૧૫-૨૦ મિનિટ બાદ અમારૂં ઇન્ટરવ્યુ પતી ગયું અને અમે લોકો બહાર આવી ગયાં અને થોડાક સમય બાદ સર બહાર આવ્યા અને અમને લોકોને કીધું કે તમારા બધાંનું ઇન્ટરવ્યુ સારું રહ્યું પણ હવે નોકરી પર કોણે રાખવા અને કોણે ના રાખવા એ અમારા ઓફીસના મોટા સર નક્કી કરશે અને હવે તમે લોકો ઘરે જઈ શકો છો. જો તમને ...Read More