ગઝલ-એક પ્રેમ

(2)
  • 5k
  • 0
  • 1.6k

#(૧) નથી હું....# નથી હું ત્રસ્ત, છું થોડો ધ્વસ્ત! નથી ઉગતો હું, પળવારમાં છું અસ્ત! આથમે ને ઉગે એનું, નજરાણું છે મસ્ત ! ખરતા એક તારા માફક, નથી થતો હું નષ્ટ! ચિનગારીઓ જવાળા આગ, નથી એનું મને કષ્ટ! સપ્તર્ષિ તારાજૂથમાં, ઝળહળતું એક અષ્ટ! જ્યાં જોવો ત્યાં, દેખાય માત્ર Lust! પ્રેમ નથી લાગતો, કળિયુગનો થોડો Dust ! માતપિતા છે સર્વોપરી, રાખું છું એમને First ! ગર્વ કરાવું ફક્ત એમને, એવી જ એક Thirst ! *****

New Episodes : : Every Wednesday

1

ગઝલ-એક પ્રેમ - 1

#(૧) નથી હું....#નથી હું ત્રસ્ત,છું થોડો ધ્વસ્ત!નથી ઉગતો હું,પળવારમાં છું અસ્ત!આથમે ને ઉગે એનું,નજરાણું છે મસ્ત !ખરતા એક તારા થતો હું નષ્ટ!ચિનગારીઓ જવાળા આગ,નથી એનું મને કષ્ટ!સપ્તર્ષિ તારાજૂથમાં,ઝળહળતું એક અષ્ટ!જ્યાં જોવો ત્યાં,દેખાય માત્ર Lust!પ્રેમ નથી લાગતો,કળિયુગનો થોડો Dust !માતપિતા છે સર્વોપરી,રાખું છું એમને First !ગર્વ કરાવું ફક્ત એમને,એવી જ એક Thirst ! *****.. #(૨) વજાહ.....#દાન-દવા મંજૂર નથી,મને થોડી મજા નથી!ન્યાય કુદરતનો જ ભલે,તમોને એની રજા નથી!સમજ! સમજાવીને સમજીને,સમજવાની આ સજા નથી!તમે ફરકાવ્યો તિરંગો ભલે,પ્રામાણિક તમો?ધજા નથી!હેવાન ફરે ખુલ્લેઆમ બધે,કોઈને એની લજ્જા નથી !ભૂકંપ હચમચાવી ગયો “બિચ્છુ”,એમનું આવવું વજાહ નથી!*****.. #(૩) તાકાત રાખો....#અંતરના આત્માને શાંત રાખો,જીવન તમારું પરમાર્થ રાખો !ડૂબતી ...Read More