પથ્થર દિલ

(5)
  • 4.5k
  • 0
  • 1.7k

નમસ્તે મિત્રો, હું ઋત્વી શિરોયા આજે એક નવી સ્ટોરી " પથ્થર દિલ " નામની રજૂ કરુ છું આશા છે કે મારા બીજી સ્ટોરી " ધરતીથી અવકાશ " અને "એક રાત અંતરિક્ષમા " એને જેટલો પ્રેમ અને સહકાર આપિયો એટલો જ આ સ્ટોરીને પણ મળે.. સાંજનો સમય હતો.. ત્રણ મિત્રોનું નાનુ અને પાક્કા મિત્રોનૂ ગ્રુપ હતું બધા મળી ને પ્રોજેક્ટ બનાવતા હતા આજ છેલ્લો દિવસ હોવાથી થોડા ટેન્શન અને હસી મજાક કરીને પ્રોજેક્ટ બનવતા હતા. આ ગૃપમા એક છોકરી દિયા અને આશિષ , પ્રિયાંશ કરી ને બે એના બે પાક્કા જીગરી મિત્રો.. આમતો કોલેજ ચાર વાગ્યે જ પૂરી થઈ જાય પણ આ પ્રોજેક્ટના લીધે એ લોકો કામ કરતા ગતા . સૂર્ય ધીરે ડૂબવા લાગીયો હતો એમાં જ દિયાના ફોનમા એક કોલ આવે છે આ કોલ એના ભૂતકાળના બોયફ્રેન્ડનો હતો.... દિયા અંદર થી એકલી રહતી પણ આ એના મિત્રો કયારેય એકલુ લાગવા જ ના દેતા. હંમેશા એની જોડે રહી ને એક પાક્કી મિત્રતા નિભાવી..

1

પથ્થર દિલ - 1

નમસ્તે મિત્રો, હું ઋત્વી શિરોયા આજે એક નવી સ્ટોરી પથ્થર દિલ નામની રજૂ કરુ છું છે કે મારા બીજી સ્ટોરી ધરતીથી અવકાશ અને એક રાત અંતરિક્ષમા એને જેટલો પ્રેમ અને સહકાર આપિયો એટલો જ આ સ્ટોરીને પણ મળે..સાંજનો સમય હતો.. ત્રણ મિત્રોનું નાનુ અને પાક્કા મિત્રોનૂ ગ્રુપ હતું બધા મળી ને પ્રોજેક્ટ બનાવતા હતા આજ છેલ્લો દિવસ હોવાથી થોડા ટેન્શન અને હસી મજાક કરીને પ્રોજેક્ટ બનવતા હતા. આ ગૃપમા એક છોકરી દિયા અને આશિષ , પ્રિયાંશ કરી ને બે એના બે પાક્કા જીગરી મિત્રો..આમતો કોલેજ ચાર વાગ્યે જ પૂરી થઈ જાય પણ આ પ્રોજેક્ટના ...Read More

2

પથ્થર દિલ - 2

મિત્રો નમસ્તે આશા છે કે બધા મજામા હસો હું ઋત્વી શિરોયા પથ્થર દિલ નો ભાગ બીજો લઇને આવી રહી ના ભાગમા આપણે જોયું કે દિયા ને તેનો એક્ષના કોલ આવવાથી તે ટેન્શનમા હોય છે.____________________________________________________2.7 વર્ષ પેહલા દિયા હોસ્ટેલમા રહતી અને તેની 12 સાયન્સ નું છેલ્લું પેપર આપી આજ JEE અને gujcet એગ્ઝમ માટે આજ મેટેટિંગ હતી કેમ કે 10 દિવસમા બન્ને એગ્ઝામ આવવાની હતી.. દિયાને થોડું વધુ ઉત્સાહ હતો કે બસ હવે આ એગ્ઝમ પૂરી થાય એટલે હું ઘરે જઈ ક્લાસિક કરીશ અને હું મારી કોલેજ લાઈફમા આવી જઈશ સહજ છે બધા ને સ્કૂલ લાઈફ માં એવું જ હોય ...Read More