પ્રેમ..

(6)
  • 6.3k
  • 0
  • 2.3k

એક વિશાળ રાજ્ય , રાજ્યનું નામ માટોર રાજ્યનું એક નાનું બજાર પણ ખરું , આખો દિવસ લોકોની આવણ - જાવણ ચાલ્યા કરે બજાર આખો દિવસ લોકોથી ભરેલી રહે , તે બજારમાં એક દિવસ બે ઘોડે સાવાર યુવાન આવે છે, બજાર આખું લોકોથી ભરેલું જોઈ બંને ત્યાથી પાછા વળે છે બજારની બહાર એક મંદિર , બંને મંદિર પાસે થી જતા હોય છે , તારે બંને નજર મંદિર ના પગથિયા પર બેઠેલા એક યુવાન પર પડે છે અને બંને તે યુવાન પાસે જાય છે "જય માતાજી ભાઈ" ! ઘોડે સવાર એક યુવાન બોલ્યો "જય માતાજી ભાઈ" ! તેમની તરફ જોઈને મંદીર ના પગથિયા પર બેઠેલો યુવાન બોલ્યો મંદિરના પગથિયા પર બેઠેલ યુવાન , ઘોડે સવાર બંને યુવાનો ચહેરા પરના ભાવઓ સમજી જાય છે "બોલો કંઈ કામ હતું મારું"! મંદીર ના પગથિયા પર બેઠેલો યુવાન બોલ્યો "હા , ભાઈ" ! "શું કામ હતું" ! ભાઈ , અમારે અહીં બજારમા થોડુંક કામ છે પણ લોકોની એટલી ભીડ છે કે , અમે અમારા ઘોડા બજારમા નહીં લે જઈ શકો, તમને ખોટું ના લાગે તો તમે અમારા ઘોડા થોડીવાર તમારા પાસે રાખશો?

1

પ્રેમ - 1

એક વિશાળ રાજ્ય , રાજ્યનું નામ માટોર રાજ્યનું એક નાનું બજાર પણ ખરું , આખો દિવસ લોકોની આવણ - ચાલ્યા કરે બજાર આખો દિવસ લોકોથી ભરેલી રહે , તે બજારમાં એક દિવસ બે ઘોડે સાવાર યુવાન આવે છે, બજાર આખું લોકોથી ભરેલું જોઈ બંને ત્યાથી પાછા વળે છે બજારની બહાર એક મંદિર , બંને મંદિર પાસે થી જતા હોય છે , તારે બંને નજર મંદિર ના પગથિયા પર બેઠેલા એક યુવાન પર પડે છે અને બંને તે યુવાન પાસે જાય છે જય માતાજી ભાઈ ! ઘોડે સવાર એક યુવાન બોલ્યો જય માતાજી ભાઈ ! તેમની તરફ જોઈને મંદીર ના પગથિયા પર ...Read More

2

પ્રેમ - 2

મોહનજી અને હમીરજી બંને બજારના રસ્તે જતા હતા ત્યારે બજાર આખું ખાલી હતું બજાર કઈ પણ માણસ ન તું પોતાની દુકાનો માં નીચા મોઢે ઉભેલા આ બધી જોતા - જોતા મોહનજી અને હમીરજી જઇ રહા હતા ત્યારે એક દુકાન'દાર તેમન જોઈને તેણી પાસે બોલાવે છે બંને યુવાન તે દુકાન'દાર પાસે ગયા."મરવું છે કે શું" ! દુકાન'દારે કહ્યુમોહનજી :- "કેમ ભાઈ""તેમને ખબર નથી બાદશાહ ( શહેશાહ) ની દિકરી અહીં બજારના બહાર ના કિષ્ણ ભગવાન ના મંદિર માં ગઈ છે" !!!! દુકાન'દારે બોલ્યો હમીરજી કહે :- તો શુંદુકાન'દાર :- "તો એમ કે તમને આમ જતા તેમના સિપાઈ જોઈ જશે તો તમારી ...Read More