વિધિની વક્રતા

(138)
  • 7.3k
  • 47
  • 2.6k

શામણા ઞામની હદ પૂરી થાય અને કાંતોલ ઞામની સીમની શરૂઆત થાય ત્યાં મેહુલભાઇની નાની એવી ફેક્ટરી આવેલી છે. મેહુલભાઇના ત્રણ સંતાનો.. સાવી, અખિલ અને રૂબલ. ત્રણે ભાઇ બહેનમાં ઞજબનું ટ્યુનીંગ, કંઈપણ થાય નાનાથી નાની અને મોટી બાબત માં હમેશાં અેકબીજાની પડખે ઊભા રહેતા.સાવી સૌથી નાની, અખિલ અને રૂબલ ટ્વિન્સ જનમ્યા....આરતીબેન ને ટ્વિન્સ ડીલીવરી વખતે જેટલી તકલીફ નહોતી થઇ અેનાથી અનેકગણી વધારે સાવીના જન્મ વખતે થઇ...મેહુલભાઇએ તો સાવીના જીવિત જન્મવાની આશા જ છોડી દીધી હતી.....પણ એમના ઞુરુ સત્યેન્દૃનાથ ની ત્રીજા સંતાની ભવિષ્યવાણી પર મેહુલભાઈએ પોતાને અત્યાર સુધી સંભાળી રાખ્યા હતા.... અઢાર કલાકની મથામણ અને

Full Novel

1

વિધિની વક્રતા ભાગ ૧

શામણા ઞામની હદ પૂરી થાય અને કાંતોલ ઞામની સીમની શરૂઆત થાય ત્યાં મેહુલભાઇની નાની એવી ફેક્ટરી આવેલી છે. ત્રણ સંતાનો.. સાવી, અખિલ અને રૂબલ. ત્રણે ભાઇ બહેનમાં ઞજબનું ટ્યુનીંગ, કંઈપણ થાય નાનાથી નાની અને મોટી બાબત માં હમેશાં અેકબીજાની પડખે ઊભા રહેતા.સાવી સૌથી નાની, અખિલ અને રૂબલ ટ્વિન્સ જનમ્યા....આરતીબેન ને ટ્વિન્સ ડીલીવરી વખતે જેટલી તકલીફ નહોતી થઇ અેનાથી અનેકગણી વધારે સાવીના જન્મ વખતે થઇ...મેહુલભાઇએ તો સાવીના જીવિત જન્મવાની આશા જ છોડી દીધી હતી.....પણ એમના ઞુરુ સત્યેન્દૃનાથ ની ત્રીજા સંતાની ભવિષ્યવાણી પર મેહુલભાઈએ પોતાને અત્યાર સુધી સંભાળી રાખ્યા હતા.... અઢાર કલાકની મથામણ અને ...Read More

2

વિધિની વક્રતા - ૨

બસ મોમ... મને ઈર્ષ્યા થાય છે શું હું તારી દીકરી નથી ? રૂબી એ ગુસ્સો ઠાલવ્યો...આરતીબેને રૂબી ને થી ઞળે લગાવી અને કહ્યું તું અને સાવી બંને મારી આંખો છો.... સાવી બેડરુમમાં તૈયાર થવા ગઈ. એણે ગ્રે કલરનું ઓફ શોલ્ડર લોન્ગ ગાઉન પહેર્યું. સાથે મેચ્ડ બ્રેસલેટ અને સેન્ડલ પહેર્યા. અરીસામાં જોયું અને થોડો હળવો મેકઅપ કર્યો.અને કોલેજ જવા નીકળી. રૂબી રાહ જોઈને ઉભી જ હતી, સાવી ને એ જોતી જ રહી ગઈ ! સામાન્ય મેકઅપ કરવાથી સાવી આટલી સુંદર દેખાઇ શકે એની પહેલીવાર ખબર પડી કારણ કે સાવી એ પહેલીવાર જ જાતે સુંદર દેખાવા નો ...Read More

3

વિધીની વક્રતા -૩

કોઇને જાણ્યા કે સમજ્યા વગર દોસ્તી કરવાનીરૂબીની આદત સાવી ને જરાય ગમતી નહીં. એની જીંદગીની ફિલોસોફી જ અજીબ હતી,એન્જોયમેન્ટ જ જીંદગી હતી રૂબી માટે.ધીરગંભીર પ્રકુર્તિની સાવી માટે રૂબીને સમજવું ખૂબ અઘરું થઇ પડતું. તથાગત સાવીનો બેચ-મેટ હતો સાવી ને બે વર્ષથી ઓળખતો હતો એટલે સાવીના સ્વભાવ અને સાદગી તરફ એ અનાયાસે ખેંચાયો હતો,પરંતુ એણે સાવીને ક્યારેય એના મનોભાવ કળવા દીધા ન હતા.અવિનાશ આ જાણતો હતો, રૂબી જેવી રૂપસામ્રાજ્ઞી એ જ કોલેજ માં હોવા છતાં એ સાવી તરફ આકર્ષિત થયો એ બાબત એને આશ્ચર્ય પમાડતી પરંતુ એને રૂબી માટે અંદરખાને સારું ...Read More