જય માતાજી જય શ્રી ક્રિષ્ના મિત્રો...આપ બધા નો બહુ ભાવ અને પ્રેમ અને ખૂબ સપોર્ટ થી આજ હું શબ્દો ની શરૂઆત શબ્દો થી જ શરૂ કરી રહ્યો છું. આપ બધા મિત્રો ખુબજ સાથ સહકાર આપશો અને સપોર્ટ કરસો એ ભાવ થી... "શબ્દો એક શોધો ને આખી સહિતા નીકળે..." "કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે..." શબ્દો ની બહુ મજા છે મિત્રો... ભારત ની ભૂમિ અને એમાંય પાછું ગરવી ગુજરાત અને એમાંય પાછું દેવભૂમિ દ્વારકામાં આપડું વતન એટલે શબ્દો તો કદાચ આપડે ધારીએ સો ને નીકળે હજાર એવી આપડી આ ધરા છે મિત્રો અહીંયા એટલા મહાન કવિઓ થયાં સાહિત્ય કરો કલાકારો અને અદભુત આપડી પરંપરા અને વારસો અને એમાંય ચારણ કુલ મા આવતાર એટલે ભગવતી ની ખૂબ દયા અને એનો આભારી છું... મિત્રો આપડા દેશ ની ભાષા ની બહુ મજા છે આપડે જો ટુંક મા કહું તો "નમક" ને પણ મીઠું કેહવા મા આવે છે તો વ્હાલા મિત્રો એના થી વિશેષ સુ શબ્દો હોઈ...

1

શબ્દો - 1

જય માતાજી જય શ્રી ક્રિષ્ના મિત્રો...આપ બધા નો બહુ ભાવ અને પ્રેમ અને ખૂબ સપોર્ટ થી આજ હું શબ્દો શરૂઆત શબ્દો થી જ શરૂ કરી રહ્યો છું. આપ બધા મિત્રો ખુબજ સાથ સહકાર આપશો અને સપોર્ટ કરસો એ ભાવ થી... "શબ્દો એક શોધો ને આખી સહિતા નીકળે..." "કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે..." શબ્દો ની બહુ મજા છે મિત્રો... ભારત ની ભૂમિ અને એમાંય પાછું ગરવી ગુજરાત અને એમાંય પાછું દેવભૂમિ દ્વારકામાં આપડું વતન એટલે શબ્દો તો કદાચ આપડે ધારીએ સો ને નીકળે હજાર એવી આપડી આ ધરા છે મિત્રો અહીંયા એટલા મહાન કવિઓ થયાં સાહિત્ય કરો કલાકારો ...Read More

2

શબ્દો - 2

વ્હાલા મિત્રો ખૂબ ખૂબ આભાર તમે ઘણો બધો સાથ સહકાર આપ્યો અને ઘણું બધું જાણવા પણ મળ્યું અને હજી નો ઘણો બધો મોકો મળે છે તો આપ બધા ના સાથ સહકાર અને પ્રતિભાવ થી હું ખૂબ ખુશ છું અને આપનો દિલ થી આભારી છું... ️ શબ્દો ની મજા જ કંઈ અલગ છે મિત્રો જો તમે ખરેખર સાચા દિલ થી લખવા બેસો તો આપડી આ પવિત્ર ભૂમિ અને સંસ્કૃતિ ને લીધે એક શબ્દો પરથી હજારો શબ્દો ની સરિતા મળી આવે છે... અને જો કેહવુ હોઈ કે શબ્દો શું છે...? તો સાંભળો.... "ધારો તો શબ્દો જીવ છે આપડો..." "જો ધારો તો ...Read More