ફોર્બિડન આઇલેન્ડ

(31)
  • 14k
  • 4
  • 6k

આ કાલ્પનિક કૃતિ છે. અન્યથા સૂચવ્યા સિવાય, આ પુસ્તકમાંના તમામ નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ કાં તો લેખકની કલ્પનાની ઉપજ છે અથવા કાલ્પનિક રીતે ઉપયોગમાં લેવાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ સામ્યતા કેવળ સંયોગ છે. જે લોકો ભૂત-પ્રેત માં માનતા નથી તેમની સામે મારે કોઈ દલીલ કરવાની રહેતી નથી અને જે લોકો ભૂત-પ્રેત માં માને છે તેમને કશું કહેવાનું નથી ભૂત-પ્રેતના અસ્તિત્વ ના વિવાદમાં પડ્યા સિવાય આ નવલકથાને નવલકથ ની જેમ વાંચવા વિનંતી

1

ફોર્બિડન આઇલેન્ડ - 1

આ કાલ્પનિક કૃતિ છે. અન્યથા સૂચવ્યા સિવાય, આ પુસ્તકમાંના તમામ નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ કાં તો કલ્પનાની ઉપજ છે અથવા કાલ્પનિક રીતે ઉપયોગમાં લેવાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ સામ્યતા કેવળ સંયોગ છે. જે લોકો ભૂત-પ્રેત માં માનતા નથી તેમની સામે મારે કોઈ દલીલ કરવાની રહેતી નથી અને જે લોકો ભૂત-પ્રેત માં માને છે તેમને કશું કહેવાનું નથી ભૂત-પ્રેતના અસ્તિત્વ ના વિવાદમાં પડ્યા સિવાય આ નવલકથાને નવલકથ ની જેમ વાંચવા વિનંતી પ્રકરણ 1 જુલાઈ મહિનાંની એક નમતી બપોરે અમે ભરતપુર ના દરિયા કાંઠા ની જેટીથી થોડે દૂર આવેલા ઢાબામાં જમવા ...Read More

2

ફોર્બિડન આઇલેન્ડ - 2

પ્રકરણ 2 કેપ્ટન અર્જુન ની શોધ માટે અમે પહેલા જલપરી બાર એન્ડ રેસ્ટોરન્ટ ની મુલાકાતે ગયા. ત્યાંના મેનેજર પૂછતાં કહ્યું કે જો તમારે કેપ્ટન અર્જુનને મળવું હોય તો કલાક રાહ જુઓ એ આવે તો ઠીક છે નહિતો પછી તમે અપ્સરામાં જતા રહેજો તે તમને ત્યાંજ મળશે. મેનેજર ની વાત સાંભળી અમે એક કલાક જલપરીમાં રહેવાનું જ નક્કી કરી મેનેજર ને કહયું જો કેપ્ટન અર્જુન આવે અમને જાણ કરજો અમે સામે ખૂણા ના ટેબલ પર બેસી તેમની રાહ જોઈએ છીએ. મેનેજરે હા ભણી એટલે અમે ખૂણાના ટેબલ પાર જઈને બેઠા અને વેઈટર ને બોલાવી ને બે સોફ્ટડ્રીંક્સ ઓર્ડર કરયા અને ...Read More

3

ફોર્બિડન આઇલેન્ડ - 3

પ્રકરણ 3 અમે જેટીથી નીકળી ત્યાંથી 4 કિલોમીટર દૂર આવેલ લોજિસ્ટિક ગોડાઉન પર પહોંચ્યા જ્યાં અમારા ઇક્વિપમેન્ટ્સ આવીને પડ્યા ગોડાઉન પર જઈ અમે બધી ફોર્માલિટીઝ પતાવીને અમારા ઇક્વિપમેન્ટ્સ નો ક્બજો લીધો અને તેને ચેક કરી ગણી ને એ લઈને હોટેલ પર પરત ફર્યા. હોટેલ પર આવીને ફ્રેશ થઈને હોટેલની રેસ્ટોરન્ટ મા લંચ પતાવી ને અમે ઇક્વિપમેન્ટ્સ ની ચેકીંગ કરવા બેસી ગયા . અમારી આવેલા ઈક્વિપમેન્ટ્સ માં બે મીની ફ્રિજ હતા જેનું બેટરી બેક અપ 4 દિવસ ચાલે તેટલું હતું.આ ફ્રિજમાં અમારે વનસ્પતિ ના પાન અને ફૂલ નું સ્ટોરેજ કરવાનું હતું. તે વનસ્પતિના નામ નો તો ડાયરી માં ઉલ્લેખ નહોતો ...Read More

4

ફોર્બિડન આઇલેન્ડ - 4

પ્રકરણ 4 અચાનકથી મને જોર જોર થી ડોરબેલ રણકવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો ઊંઘ ઉડી ગઈ આંખો ઉઘાડીને તો રૂમની ઉભા થઇ ને દરવાજો ખોલ્યો તો સામે રવિના મેડિકલ બોક્સ સાથે ઉભી હતી અને તેની જોડે કાવ્યા હતી. કાવ્યા એ મને આંખો ચોળતો જોઈ પૂછ્યુ શું વાત છે હજી સુધી ઊંઘ ઉડી નથી કે શું ? તો મેં કહ્યું કે ના આ તો આજની શરૂ થવા વળી સફર શરુ થશે કે નહિ તે વિચારમાં ઊંઘ આવતી જ નહોતી મને ખુદને ખબર નથી મારી અંકો ક્યારે મીંચાઈ ગઈ અને ઊંઘ આવી ગઈ આ તમે લોકોએ ડોરબેલ વગાડી એ ...Read More

5

ફોર્બિડન આઇલેન્ડ - 5

પ્રકરણ 5 18મી સદી એ પોર્ટુગીઝ સામ્રાજ્યમાં એક મહાન વિસ્તરણનો યુગ હતો. પોર્ટુગીઝ અમેરિકામાં, બ્રાઝિલ રાજ્ય અને મરાન્હાઓનું રાજ્ય તરફ વિસ્તર્યું, જેના કારણે 1751માં ગ્રાઓ-પારા અને મરાન્હાઓના મેગા-વસાહત રાજ્યમાં મરાન્હાઓનું પુનર્ગઠન થયું. 1772માં, પોર્ટુગીઝ અમેરિકા, ફરી એક વાર વિસ્તરણ અને પુનર્ગઠન થયું. , Grão-Para અને Maranhão રાજ્યને Grão-Para અને Rio Negro અને Maranhão અને Piauí રાજ્યમાં વિભાજીત કરીને. દરમિયાન, સદીના મોટા ભાગ માટે સેન્ટિસિમો સેક્રામેન્ટોની વસાહત પોર્ટુગીઝ અને સ્પેનિશ વચ્ચે વિવાદિત હતી, જેના કારણે તે વસાહતમાં અસ્વસ્થતા સર્જાઈ હતી. પોર્ટુગીઝ ભારતમાં, પ્રાદેશિક વિજય અને મુત્સદ્દીગીરીએ દાદરા-એ નગર-અવેલી, 1779ની વસાહતની રચના કરી18મી સદીમાં શરૂઆતમાં પોર્ટુગીઝ વસાહતી સ્થાપત્યમાં કેટલાક ભંડોળની ખોટ ...Read More

6

ફોર્બિડન આઇલેન્ડ - 6

પ્રકરણ 6 ફોર્બિડન આઇલેન્ડ પર પહોંચતા ત્યાં અમને લેવા આવેલા અધિકારીએ મહેન્દ્દ પટેલ અમને લઈને રેસ્ટ હાઉસ જવા નીકળ્યા એ અમને જણાવાયું કે કલેકટર સાહેબ કાલે સવારે અમને મળી શકશે પ્રથમેશ ઝા અહીંના કલેકટર હતા તેઓ અત્યારે મણિદ્વીપના સર્વોચ્ચ અધિકારી હતા અમે લગભગ અડધિ કલાકમાં રેસ્ટ હાઉસ પર પહોંચી ગયા રસ્તામાં અમને પટેલ સાહેબ અહીંની માહિતી આપતા ગયા જેવું વર્ણન દાદાજી ની ડાયરીમાં હતું તેવા જ મકાનો અહીં જોવા મળ્યા પણ હવે તે થોડા જુના લગતા હતા રસ્તામાં અમને પટેલ સાહેબે ચર્ચ બતાડ્યું જે બહુ ફેમસ હતું તેઓ એ કહ્યું તમે કાલે સવારે આ ચર્ચ ની મુલાકાત જરૂર લેજો ...Read More