સંકટ

(1.1k)
  • 66.3k
  • 187
  • 33.2k

ભાગ_૧લવ_સ્ટોરી સસ્પેનસ_નોવેલસમય ક્યારે કોનો બદલાય એ કોઈને કયાં ખબર છે.ઈશ્વર અને સમયમાં ઘણો તફાવત છે.ઈશ્વરે સમય માણસને આપ્યો પણ માણસને ઈશ્વરએ આપેલ અમુલ્ય સમયનો માણસે જ લાભ ઉઠાવ્યો .દેશમા ઘણા બધા કેસ હરરોજબનતા હોય છે.લુટં ,બળાત્કાર,કોઈની પાસેથી કંઈ ચીનવી લેવું.કોઈને પરેશાન કરવા.દુનિયામાં હવે આ સામાન્ય બનતું જાય છે.અને હવે પછી એનાથી પણ સામાન્ય બની જાશે.હું વાત કરી રહ્યો છુ રુપા નામની એક છોકરીની જેણે જીવનમા હરપળ સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.હારે છે થાકે છે.પણ તે ડરતી નથી.એક અનોખી લવસ્ટોરી અને સસ્પેન્સ થીલર નોવેલ.રુપા તું અહી ક્યાંથી...,મનિષાને જોતા જ રુપામાં જીવ આવી ગયો.મનિષા..!!!!રુપા ઘડીભર મનિષાની સામે જ જોઈ રહી તું

Full Novel

1

સંકટ (ભાગ-૧)

ભાગ_૧લવ_સ્ટોરી સસ્પેનસ_નોવેલસમય ક્યારે કોનો બદલાય એ કોઈને કયાં ખબર છે.ઈશ્વર અને સમયમાં ઘણો તફાવત છે.ઈશ્વરે સમય માણસને આપ્યો માણસને ઈશ્વરએ આપેલ અમુલ્ય સમયનો માણસે જ લાભ ઉઠાવ્યો .દેશમા ઘણા બધા કેસ હરરોજબનતા હોય છે.લુટં ,બળાત્કાર,કોઈની પાસેથી કંઈ ચીનવી લેવું.કોઈને પરેશાન કરવા.દુનિયામાં હવે આ સામાન્ય બનતું જાય છે.અને હવે પછી એનાથી પણ સામાન્ય બની જાશે.હું વાત કરી રહ્યો છુ રુપા નામની એક છોકરીની જેણે જીવનમા હરપળ સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.હારે છે થાકે છે.પણ તે ડરતી નથી.એક અનોખી લવસ્ટોરી અને સસ્પેન્સ થીલર નોવેલ.રુપા તું અહી ક્યાંથી...,મનિષાને જોતા જ રુપામાં જીવ આવી ગયો.મનિષા..!!!!રુપા ઘડીભર મનિષાની સામે જ જોઈ રહી તું ...Read More

2

સંકટ (ભાગ-૨)

ભાગ_૨લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલકોણ હશે જેણે રુપાના એક પછી એક ત્રણ પતિની હત્યા કરી મનિષાને આજ પથારીમાં નંીદર નોહતી આવી રહી...!!!રુપા વિશે મને ઘણાં થાય છે.શું રુપા એ જ તેના ત્રણ પતિના ખુન નહી કર્યા હોય ને દેખાવ ખાતર તે લેટર મુકી દેતીહોય ખુન કરી ને.જેનાથી તે બચી શકે.રુપા પોલીસને કેમ ફરિયાદ નથી કરતી.ના રુપા આવુ ં શા માટે કરે?રુપા તો એક સારી છોકરી છે.હંુ તેને જાણું છુ,કોલેજ વખતથી.તે આવું કયારેય ન કરી શકે અને કદાચ તેણે કર્યું હોય તો તે તે મને કહી જ દે.ખુન કરનાર કોઈ બીજું જ હોય શકે.હાય,મનિષા આજતો તું સમય સર આવી ગઈ.હા,રુપા મને જાણવાની ઈચ્છા થઈ ...Read More

3

સંકટ (ભાગ-૩)

ભાગ_૩#લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલરુપા હું મજબૂર હતી ત્યારે તું અમીતના પ્રેમમાં પડી ચુકી હતી.એક સાથે એક જ કોલેજમા અને એક જ કલાસમા સાથે રહેતા અમિત અને અભિ આ બંને ને તું કેવી રીતે પ્રેમ કરી શકે...હા,મનિષા તુ સાચું કહી રહી છે.તે જેકર્યું તે યોગ્યકરર્યું .તો તારો કહેવાનો મતલબ એ છે કે અભિએ મારા ત્રણેય પતિના ખુન કર્યા.બની શકે રુપા........!!!!!!!!!!!રુપા થોડીવાર મનિષા સામું જોઈ રહીય..અભિ દેખાવમાં સારો હતો એટલે જ રુપા અભિ ના પ્રેમમાં પડી હતી.કોલેજ વખતની વાત છે.તે દિવસે કોલેજ પુરી થઈ પછી અભિએ મને તેના ઘરે બોલાવી મને નોહતી ખબર કે અભિનો આજ જન્મદીવસ છે.મે અભિના ઘરની રુમમાં પ્રવેશ કર્યો.તે રુમમાં ...Read More

4

સંકટ (ભાગ-૪)

ભાગ_4લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલમનિષા ત્યારે તો હું અભિની જ હતી તો અભિશા માટે આવો લેટર લખે.તો રુપા તારો ત્રીજો પતિ કોણ છે???રુપા અટકી..!!સંદિપ જે તને હમેંશા કોલેજમા પસંદ કરતો.મનિષા થોડીવાર રુપા સામે જોઈ રહી..!!!તે નપાવટ સાથે તે લગ્ન કેમ કરયા.!!!તને ખબર હતી કે સંદિપે મને પ્રેમ નહી દગો દય રહ્યો હતો તો પણ...હા , હું જાણતી હતી મનીષા તો પણ મેં સંદીપ સાથે લગ્ન કર્યા કેમ કે મને એમ હતું કે તે જ ખુંની છે.જો હું તેની સાથે લગ્ન કરી લવ તો કયારેય મારા પતિ નું ખુન નહીં થાય.પણ સંદીપનું એજ થયું જે અગાવ મારા ત્રણ પતિ સાથે થયું હતું.વાત છે કૉલેજ ...Read More

5

સંકટ (ભાગ-૫)

ભાગ_5#લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલતને મારે કેમ સમજાવી મનીષા..કેમ મેં કઈ ખોટું કહયુ તને રવિ ,અને તારે પણ રુપાની મદદ કરવી જોઈએ .અને તો શું વાત છે રવિકે તું મને કેહતા ડરે છે.રુપા અને રવિ એવી કઈ વાત છૂપાવી રહ્યા છે.જે મનીષા ને આજ રવિ કેહવા નથી માંગતો...વાત છે કૉલેજ પુરી થઈ તે પછીની..રવિ મનીષાની જાણ બહાર ઘણીવાર રુપાના ઘરે મળવા જતો..રવિએ રુપાને કહ્યું હતું કે તારે કયારેયરુપા સામે આવું નહિ.રુપા પણ રવિની વાત માનીનેતે કયારેય મનીષા સામે આવી નોહતી..રુપાને રવિ તેની બીજી પત્ની હોય તેમ રાખતો હતો.તે રુપાને પણ ગમતું હતું.રુપાને રવિ કહેતો હું તારો જ છુ.અને હંમેશા માટે તારો જ રહશ.રુપા ...Read More

6

સંકટ (ભાગ-૬)

ભાગ_6સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલમનીષાને તો રવિએ મનાવી લીધી પણ રુપાને મનાવીએ ગરમ કોલસા ખાવા એ બરાબર હતું...શું કરશે રવિ કરશે રુપા અમિતનું..?આજ રવિનું શરીર ધ્રુજી રહ્યું હતું..કેમ કે આજ રવિવાર હતો અને રુપાને મળવા જવાનું હતું,આજ રવિને રુપાને જવાબ દેવાનો હતો કે શું કરવું મનીષાનું,જેટલો પ્રેમ તે મનીષાને કરતો તેટલો જ પ્રેમ તે રુપાને પણ કરતો પણ રુપાને કેમ સમજાવી કે હું અકને નહીં પણ બંને ને પ્રેમ કરુ છું.જીવનની ગાડી કયારે કઈ જગ્યા એ આવી ઉભી રહેતે કર્મ કરનાર માણસને પણ ખબર રહેતી નથી...કૃષ્ણની લીલામાં અને આજની લીલામાં ઘણો ફરક છે.રુપાને જાણવુ હતું કે મારા ત્રણ પતિનો ખુંની ...Read More

7

સંકટ - (ભાગ-૭)

ભાગ_૭સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલરુપાએ ચાવી હાથમાં લીધી..જલ્દી રૂમ પાસે જઈ ને રૂમને ખોલિયો...રૂમમાં જોતા જ તેની આંખો પહોળી થઈ એ જલ્દી રૂમ બંધ કરી અને રવિની બાહોમાંજઇને સુઈ ગઈ,રવિ હજુ એ જ વાત બક બક કરી રહ્યો હતો રુપા આઈ લવ યુ,હું તને ખૂબ પ્રેમ કરુંછુ.જાણે કઈ બન્યું જ નો હૉય એમ રુપા રવિની બાહો સમાઈ ગઈ.તે થોડી વાર રવિની બાહોમાં રમતી રહી.તેને શું કરવું કઈ સમજ નોહતી પડતી.સામેની બારીમાંથી કોઈ જોઈય રહ્યું હતું.રુપા નગ્ન હતી તેને તેની જાણ થતાં જ,રુપા જલ્દી બ્રા અને કુરતી પહેરી ઉભી થઈ..રુપાને હવે જલ્દી ફ્લેટ માંથી બાહર નીકળવું હતું.રવિ..હું જાવ છુંકેમ મેડમ એટલા ...Read More

8

સંકટ - (ભાગ-8)

ભાગ_૮સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલખબરદાર જો મને અડવાની કોશીશ કરી છે, તોનપાવટ...રુપાના મોં પર આવા શબ્દ સાંભળી રવીનેબોટલનો કેફ પણ ગયો...ત્યાં જ કોઈએ ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો...રુપા અને રવિ બંને ડરી ગયા કોણ હશે દરવાજા પર..તે કઈ ઓર્ડર કર્યો તો નહીં રુપા..મેં પણ નથી કરયોતો કોણ છે,મને પણ ખબર નથી..રુપા ધીમે રહી દરવાજા પાસે ગઈ,દરવાજાની ઉપર સ્ટોપર ખોલી .....રુપા ત્યાં જ મોં ફાડીને ઉભી રહી ગઈ.કેમ કે રુપાની સામે જ રવિની પત્ની મનીષા હતી...તું અહીંયા રુપા,આ ફલેટ તો મારા પતિનો છે.ના...ના હું તો ખાલી રવીને મળવા જ આવી હતી મારે કામ હતું તે...એવું તો રુપા તારે શુ કામ પડ્યું કે તારે ...Read More

9

સંકટ - (ભાગ-૯)

ભાગ -૯સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલરવિ હવે ભાનમાં હતો..મનીષા મેં કોઈનું ખૂન નથી કરું,મને તો ખબર પણ નથી સુરેશ અહીં રીતે આવ્યો..અને તેનું ખૂન કેવી રીતે થયું...મનીષા મોટે મોટેથી રવિ સામે હસવા લાગી..વાહ,તારી સામે કોઈની લાશ પડી છે,અને તું એમ કે છે,કે મેં કોઈનું ખુન નથી કર્યું.તું રુપા સામે નગ્ન થઇ શકે એ સપને પણ મેં વિચારું નોહતું રવિ,તું આવું કેમ કરી શકે..આ મનીષા એ તને જીંદગીની બધી જ ખુશી આપી.પાગલની જેમ પ્રેમ કર્યો,હું તને હંમેશા પ્રેમ કરતી રહી,અને તે રુપાને પ્રેમ કર્યો..મનીષા હું રુપાને પ્રેમ નથી કરતો...તો શું રુપાને તું એક રખેલની જેમ રાખતો હતોકે જયારે મન પડે ત્યારે ...Read More

10

સંકટ - (ભાગ-10)

ભાગ-૧૦સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલરવિ તું એક વાર નહીં હજાર વાર સાંભળીલે તને પામવા માટે હું કોઈનું પણ ખૂન કરી એ વાત પણ ખબર છે,રવિ કે મારા ત્રણ પતિના ખૂનનું રહસ્ય તું જાણે છે,જયાં સુધી તું મને નહીં જણાવ ત્યાં સુધી એક સાપની જેમ તને ડંખ મારતી રહીશ...રાત્રીના બાર વાગી ગયા હતા, બાર ઝરમર ઝરમર વરસાદ પડી રહીયો હતો,મનીષા અને રવિ એક બીજાની સામ સામે બેઠા હતા,મનિશાને ઘર છોડીને જવું હતું પણ અત્યારે જાય ક્યાં,ઘણા વર્ષ પહેલાં મનીષાના માતા પિતાનું અકસ્માતમાં મોત થયું હતું...સ્ત્રીની વેદના કયારેય કોઈ પુરુષ સમજી શક્યો નથીઅને સમજી પણ નહીં શકે,દુનિયાની આંખે સ્ત્રીનું નામ માત્ર ઘરકામ ...Read More

11

સંકટ - (ભાગ-૧૧)

ભાગ_૧૧સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલમહેશ આ કેસ રસપ્રદ છે,અને રવિ જે અત્યારે બોલી રહીયો છે,તે એકદમ સાચું બોલી રહીયો છે,રુપાના અને ત્રીજા પતિના ખુનીને શોધવા માટે આ બંનેની જરૂર પડશે,અને આ બંનેએ એક એક ખુન કરું છે,આ બંનેને અત્યારે જેલમાં નાંખી દે....જી સાહેબ....મેડમ તમારું નામ રુપા છે...હા....ઇન્સ્પેક્ટર સાહેબ તમને અંદર બોલાવી રહિયા છે..રવિ રૂપાની સામેજોઈ રહીયો,રુપા પણ રવિને થોડીવાર સામે જોઈ રહી...રુપા મારે તમને એક વાત પુછવી છે...તમે જરાય ખોટું નહીં લગાડતા,હા,ઇન્સ્પેક્ટર સાહેબ..તમારે આજ સુધીમાં કેટલા બોયફ્રેન્ડ હતા,અને હાલ કેટલા છે?રુપા થોડી વાર ગભરાઈ ગઈ,તેને જાણ નોહતી કે ઇન્સ્પેક્ટર સાહેબ આવો સવાલ કરશે...સાહેબ ચાર પહેલા...અને અત્યારે....?અત્યારે બે એક રવિ અને ...Read More

12

સંકટ - (ભાગ-૧૨)

ભાગ_૧૨સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલમહેશ... !!શો રૂમ પરથી ગોપાલને લઈ આવ અહીં પોલીસ સ્ટેશન પર ..જી સર...પણ,સાહેબ ગોપાલનું શું તમારે છે,એ તો નિર્દોષ છે.રુપા જી પોલિસ સ્ટેશનમાં નિર્દોષ લોકોનું જ કામ હોઈ છે....!!!સર ગોપાલ...ગોપાલ સાહેબ તમારા શોરૂમને કેટલા વર્ષ થયાં..સાહેબ ૧૦વર્ષ..!!આ સામે મેડમ બેઠા છે ,તેને તમે ઓળખો છો..?નહીં સાહેબ..!!મહેશ આ ગોપાલ સાહેબને થોડાક મેડમજીની નજીક લઈજા શાયદ આંખના નંબર હશે તેમને...કંઈક જોયેલા છે,પણ યાદ નથી આવતું..!!વાહ ગોપાલ સાહેબ,કોઈ છોકરીને શોરૂમની અંદર પુરી રાખો અને પૈસા આપી આખી રાત શરીરની મજા લ્યો અને તમને તે વ્યક્તિનો ચહેરો યાદ નથી આવતો...નહીં સાહેબ હું આ છોકરીને નથી ઓળખતો મેં આને ક્યારેય જોઈ ...Read More

13

સંકટ - (ભાગ-૧૩)

ભાગ_13સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલરુપા તું એટલા બધા પૈસાનું શું કરવા માંગતી હતી,તારી જિંદગીમાં તું તારા પૈસાથી જ પહેલા હતી..આ ચાર મહિનામાં એટલા બધા પૈસાની તારે શું જરૂર પડી...?ઇન્સપેક્ટર સાહેબ હું કોઈનું ખુન કરવા માંગતી હતીતેણે મારી જિંદગી ખરાબ કરી નાંખી હતી..રુપા તું કોનું ખુન કરવા માંગતી હતી ?રવિ તારું જ......!!!!!!!પણ,શા માટે....!!!!મેં તારું શુ બગાડ્યું કે તું મારુ ખુન કરવા માંગતી હતી..મારી જીંદગી.. રવિહું એક કુંવારી છોકરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની જીદંગી રવિ તે જ મારી બગાડી છે.હું કોઈને પ્રેમ કરવા માંગતી હતી..તૈયાર તું મને લલચાવી પૈસા આપી મારો ઉપયોગ કરતો હતો..હું તને ચાહતી હતી..!!તું મને ફક્ત ને ફક્ત તારી ...Read More

14

સંકટ - (ભાગ-૧૪)

ભાગ_૧૪સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલજી ઇન્સપેક્ટર રુપાના ત્રણ પતિના ખુંનીની તલાશમાં હું પણ છુ.મનીષાજી ત્રણ નહીં બે જ..!!!પણ,ઇન્સ્પેક્ટર સાહેબ રૂપાના પતિના ખુન થયા છે.એમાંના એક પતિનું ખુન મેડમજી આપના પતિ રવિ એ જ કરું છે,પણ,એ કેવી રીતે કરી શકે ઇન્સ્પેક્ટર સાહેબ..!!!એ એમણે જ કબૂલ કર્યું,મેડમ જી,હું નથી કહી રહ્યો આપને...!!થોડી વાર પોલિસ સ્ટેશનમાં મૌન છવાય ગયું....રવિ મનીષાની સામે જોઈ રહ્યો હતો,મનીષા રવિની સામે જોઈ રહી હતી.ગોપાલ રુપા સામે જોઈ રહ્યો હતો,રુપા ગોપાલ સામે જોઈ રહી હતી.એક બીજાનાચહેરા પર આક્રોશ હતો.મહેશ..જી સર..!!!તને લાગે છે કે આ કોઈ વ્યક્તિ માંથી કોઈએ અમિત અને સૉફ્ટવેર એન્જિનર મહિર મહેતાનું ખુન કર્યું હોઈ..સાહેબ મને તો ...Read More

15

સંકટ (ભાગ-૧૫)

ભાગ_૧૫સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલઇન્સ્પેક્ટર સાહેબ મારા ખંભા પર તમારો આ હાથ શોભતો નથી.કેમ રુપા જી,તમારે પૈસાની જરૂર નથી...!!!મારી પાસે પૈસા છે..!એક વાર વિચારી જો રુપા હું તને ખૂબ પૈસા આપવા તૈયાર છુ,અને આ કેસ પણ માંથી તને દૂર કરીશ...રુપાના મનમાં થયું,ઇન્સ્પેક્ટર સાહેબ પાસેથી પૈસા લેવામાં શુ જાય છે.આમ પણ હું આજ કરતી હતીને.અને હું કેસ માંથી છૂટી પણ જશ..રુપા ઇન્સપેક્ટર સાહેબની સામે થોડી વાર જોઈ રહી,જી સર મને મંજૂર છે..!!!!તમે જઈ શકો છો..મહેશ ગોપાલને અંદર બોલાવ..જી સર..!!!ડરો નહીં આ તમારી જ કાપડની દુકાન છે,તેમ સમજોતમે રવિને કયારથી જાણો છો,સાહેબ અમે કોલેજ પછી એક સાથે નોકરી કરતા હતા,મેં નોકરી છ ...Read More

16

સંકટ (ભાગ-૧૬)

ભાગ_૧૬સંકટલવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલફટાક કરતો અવાજ આવીયો એ કોઈ બીજાનો નહીં પણ રુપાની જ એકટીવા હતી,રૂક રૂક ચાલે હરામ જાદે દેખતા નહીં ક્યાં અંધા હૈ ક્યાં!!!ત્યાં જ કોઈનો ફોન આવીયો.હા, ઇન્સ્પેક્ટર સાહેબતારી એકટીવા મેં જોઈ રાજ પાન સામે પાર્કીંગ કરીદેત્યાંથી ચાલીને ગોપાલની દુકાનમાં તું જા હું આવું છું.ઓકે ઇન્સ્પેક્ટર સાહેબ..થોડીવાર રહી ઇન્સ્પેક્ટર સાહેબે ગોપાલની દુકાનમાંપ્રવેશ કર્યો....દુકાનમાં ચારે બાજુ અંધકાર હતો.થોડીવાર રહી એક લાલ લાઈટ શરૂ થઈ.કોઈ મોટે મોટેથી હસી રહીયું હતુંએ કોઈ બીજું નહીં પણ રુપા જ હતી...સાહેબજી એ અપુન કા અડા હૈ..!!!યહાં આને વાલે લોગ હર કોઈ મેરા દીવાના હો જાતે હૈ.રુપા ઇન્સપેક્ટર સાહેબની એકદમ નજીક આવીનેસામ સામે બેઠી..ઇન્સ્પેક્ટર સાહેબે આંખો ...Read More

17

સંકટ - (ભાગ-૧૭)

ભાગ_૧૭સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલકોણ છે આ રુપા...?વાહ તું તો બોવ આગળ નીકળી ગઈ કયારેક રવિ તો કયારેક પહેલો કાપડ શું નામ છે એમનું હા, "ગોપાલજી" આજ તો ખુદ ઇન્સ્પેક્ટર સાહેબ વાહ રુપા વાહ,આ દુનિયામાં લીલા તો તું જ કરે..ઇન્સ્પેક્ટર સાહેબ આ એ જ વ્યક્તિ છે જેણે મને બરબાદ કરી મને આ જગ્યામાં લાવવામાં એમનો બહુ મોટો ફાળો છે એ ઇચ્છતો હતો હું આ કામ કરું અને મને એમાંથી ખૂબ પૈસા મળે અને એ પૈસામાંથી એ પણ એશો આરામની જિંદગી જીવે, ઇન્સ્પેક્ટર સાહેબ એ મને મારપીટ કરીને મારી પાસેથી પૈસા લઈ જતો આ એજ છે,મારો પતિ અમિત હું તેની સાથે ...Read More