note : hello friends ફરી એક વાર હું આવી ગયો છુ એક નવી હોરર સિરીજ સાથે જે એક સફર છે ડર અને થ્રીલ નો આ સ્ટોરી માં બધા પાત્રો અને ઘટના કાલ્પનિક છે તારિખ : 8 એપ્રિલ 2018 હર્ષની સેકેન્ડ યરની એક્જામ પુરી થઇ ગઈ હતી અને તે પોતાના ઘરે જવા ઉત્સુક હતો કારણ કે એ પોતાના કજીન્સ સાથે વિકેન્ડ એંજોય કરવા એક ટ્રીપ નુ પ્લાનીંગ કર્યુ હતુ તે પોતાનો સામાન બાંધી હોસ્ટેલથી ઘરે જવા નિકળીયો તે પોતાની બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યાં થોડે દુર કાલી માતા નુ મંદીર આવ્યુ તે મંદિર માં દર્શન કરવા ગયો તે

Full Novel

1

સફર The Trip of fear

note : hello friends ફરી એક વાર હું આવી ગયો છુ એક નવી હોરર સિરીજ સાથે જે સફર છે ડર અને થ્રીલ નો આ સ્ટોરી માં બધા પાત્રો અને ઘટના કાલ્પનિક છે તારિખ : 8 એપ્રિલ 2018 હર્ષની સેકેન્ડ યરની એક્જામ પુરી થઇ ગઈ હતી અને તે પોતાના ઘરે જવા ઉત્સુક હતો કારણ કે એ પોતાના કજીન્સ સાથે વિકેન્ડ એંજોય કરવા એક ટ્રીપ નુ પ્લાનીંગ કર્યુ હતુ તે પોતાનો સામાન બાંધી હોસ્ટેલથી ઘરે જવા નિકળીયો તે પોતાની બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યાં થોડે દુર કાલી માતા નુ મંદીર આવ્યુ તે મંદિર માં દર્શન કરવા ગયો તે ...Read More

2

સફર - The trip of fear 2

Note : hello friends જીવનમાં કેટલીય ઘટનાઓ ઘટે છે કોઈ ઘટના સુંદર સપના હોય છે તો કોઇ ભયાનક ક્ષણ જેવી હોય છે ( આગળ ના ભાગમા જોયુ કે હર્ષ તેના કજીન સાથે ટ્રિપ નુ આયોજન કરે છે તે હોસ્ટેલથી ઘર તરફ જતા તેને એક સાધુ મળે છે જે તેના જીવનમાં બનવાની ઘટના ની આગાહી કરે છે અને હર્ષ તેનો ભ્રમ સમજી ઘરે પહોંચી તે બીજા દિવસે તેના માસીના ઘરે જાય છે જ્યાં તે તેના કજીન ને મળે છે) હવે આગળ ->> બધા હસી મજાક કરતા હતા ત્યાં હર્ષ કોઇને કોલ કરવા બહાર આવ્યો હતો તે ...Read More

3

સફર The Trip of fear - 3

( પેલા ના ભાગમા જોયુ કે બધા તેમના માસીના ઘરેથી ટ્રિપ પર જ્યાંથી કોઈ વ્યક્તી તેમનો પીછો કરે છે જેની જાણ તે લોકો ને ન હતી તે થોડે દુર જઇ એક સુમસાન રસ્તા પર ચાલી રહ્યા હોય છે ત્યાં એક નાની શોપ દેખાય છે ત્યાં જઈ તેમને ખુબજ અજીબ પણ ખૌફનાક વાત ની જાણ થાય છે જે સાંભળી તે ડરે તો છે પણ એવુ કશુ હોય નહી એવુ માની તે લોકો એ રસ્તા પર આગળ વધે છે પણ તે લોકો ને એ જાણ હોતી નથી કે તે ને એ રસ્તા પર મોકલવા વાળી પોતેજ આત્મા હતી ) હવે આગળ ...Read More

4

સફર - The trip of fear - 4

Hello friends [આગળ જોયુ કે બધા તે આત્માઓની વાત ન માની તે રસ્તા પર જાય છે જ્યા તેમના પર ના દ્રારા હુમલો થાય છે પણ અચાનક તે બધા વુલ્ફ ભાગી જાય છે જે હર્ષ અને મનિષ ને સમજાતુ નથી ત્યારે મનિષ અને હર્ષને એક વિચીત્ર પણ ખૌફનાક દ્રશ્ય દેખાય છે તે જોઈ એ લોકો કાર લઈ ત્યાંથી જલ્દી નિકળે છે અને જુનાગઢ પહોંચે છે જ્યાં તે એક અજાણ્યા ખતરા તરફ આગળ વધી રહ્યા હોય છે ] હવે આગળ --> તે લોકો જ્યાં જઇ રહ્યા છે તે આશ્રમની કહાની ની એ લોકોને જાણ ન હતી જેનાથી તેમની સાથે એક ભયાનક ...Read More

5

સફર - The trip of fear - 5

Hello friends ( તમે જોયુ કે હર્ષ અને તેના કજીન એક સાધુ ના આશ્રમ મા જાય જ્યાં તે લોકોને તે સાધુ મળે છે અને એ લોકોને ત્યાં રહેવાની પરવાનગી આપે છે પણ અહિંયા થી તે લોકોની મુસિબતો આવવાની હતી ) હવે આગળ બધુજ હજી સુધી સરખુ ચાલતુ હતુ, પણ એ લોકો એ વાતથી અજાણ હતા કે જ્યાં તે અત્યારે છે તે આશ્રમમાં જે અઘોરીઓ છે તે નરભક્ષી શેતાન છે. " માસી તમે પેલા બંનેને ક્યાં છોડી આવ્યા ?" મનિષ શક કરતો હોય તેમ બોલ્યો. " અરે એવુ નથી " તેના માસી હજુ વાક્ય પુરુ કરે તે પહેલા કોમલ ...Read More

6

સફર - the trip of fear - 6 - છેલ્લો ભાગ

Hello friends so sorry to come late [ આગળના ભાગમા જોયુ કે હર્ષ સાધુના ચેલા ને હથિયાર જતા જોવે છે ત્યારે તેને શંકા થાય છે તે બધાને સચેત કરે છે અને તે અને મનિષ બંને તે સાધુના રુમમા જોવા જાય છે જોકે દરવાજો અંદરથી લોક હોય છે પણ દરવાજાની ઉપરની જગ્યાએથી જે જોવે તે જોઇ બંનેના હોશ ઉડી જાય છે અને તે બંને ત્યાથી દુર જઈ કાર પાંસે આવે છે બધી બાજુ ખૌફ નો માહોલ હોય છે ત્યાં કોમલ ન હોવાની ખબર મળે છે હર્ષ અને મનિષ બંને કોમલને શોધવા નિકળે છે ત્યાં હર્ષને કોમલ દેખાય છે ...Read More