આ વાત છે અમદાવાદની એ રાતની જેને આખું અમદાવાદ યાદ કરતું હશે અને ગુસ્સે થતું હશે કાં તો બીતું હશે. 2026 નવું વર્ષ શરૂ થયા ને લગભગ એક મહિનો વીત્યો અને ફેબ્રુઆરીના થોડા દિવસ ગયા હતા ત્યાં અમદાવાદની એ રાત્રે ગજબની અફરા–તફરી મચી ગઈ પોલીસ ખાતું, જનસેવા ખાતું તેમજ અમદાવાદની સેવા કરવા માટે બધા જ પરેશાન થઈ ગયા. ક્યાં શું કરવું તેની કંઈ જ સૂઝ પડતી ન હતી. ત્યાં વસતા લોકો પણ બીકના મારે આમ તેમ ભાગવા માંડ્યા હતા.
એક રાત - 1
Hello friends, મારી આ શોર્ટ – સસ્પેન્સ સ્ટોરી ને વાંચવાની શરૂવાત કરવા માટે Thank you so much, મને આશા તમને વાચવામાં આનંદ થશે. આ નાનકડી એવી સ્ટોરી 3 કે 4 પાર્ટ ની જ છે. તો રીડર્સ તમને review કે comments કરવી હોય તો મને 9974133875 નંબર ઉપર કરી શકો છો..આ વાત છે અમદાવાદની એ રાતની જેને આખું અમદાવાદ યાદ કરતું હશે અને ગુસ્સે થતું હશે કાં તો બીતું હશે.2026 નવું વર્ષ શરૂ થયા ને લગભગ એક મહિનો વીત્યો અને ફેબ્રુઆરીના થોડા દિવસ ગયા હતા ત્યાં અમદાવાદની એ રાત્રે ગજબની અફરા–તફરી મચી ગઈ પોલીસ ખાતું, જનસેવા ખાતું તેમજ અમદાવાદની સેવા ...Read More
એક રાત - 2
સ્વાગત છે તમારું એક રાત ના 2nd પાર્ટ માં,મને આશા છે તમને વાચવામાં આનંદ થતો હશે. તમારે કોઈ કોમેન્ટ હોય તો તમે મને 9974133875 પર કરી શકો છો.જોત – જોતા માં આખું સ્ટેડિયમ ઉભરાઈ ગયું. બૂમાબૂમ ચાલુ થઈ ગઈ અને બધાના હાથમાં કંઈક ને કંઈક હથિયાર હતા. ગ્રાઉન્ડમાં પોલીસ અધિકારીઓ વચ્ચોવચ બધા જ ઉભા હતા બીજા ગ્રાઉન્ડની બહાર તો બીજા પબ્લિકને સાચવવા ઊભા હતા. સૌથી મોટું સ્ટેડિયમ હોવા છતાં આવવા વાળી પબ્લિક સમય સકી નહીં. તેથી સ્ટેડિયમની બહારની સંખ્યા પણ એટલી બધી દેખાતી હતી કે જાણે આપણી નજર જ પહોંચે ત્યાં સુધી વ્યક્તિઓ જ દેખાયા કરે. ખરેખર, જાણે કોઈ ...Read More
એક રાત - 3
એટલા માં જ એક ભયાનક વેશ ધારણ કરેલો કોઈ છોકરો ચડ્યો જેને નિયતિ દૂરથી જોઈ શકતી હતી. તેનો પહેરવેશ અજીબ જ હતો. પહેલા તો તેને કોઈ જોવે તો જરૂરથી ડરી જ જાય તેને મોઢે કંઈક અજીબ જેવું માસ્ક પહેર્યું હતું અને તેની ઉપર કંઈક ખતરનાક જ અજીબ સિમ્બોલ હતો. તેના હાથમાં મોટો જબરો ફુગ્ગો હતો તેમાં પણ એવું જ સેમ સિમ્બોલ હતું. તેના બીજા હાથમાં એક હથિયાર હતું તેની ઉપર પણ સેમ એવું જ સિમ્બોલ હતું. નિયતિ તેના આવવાની ડરાવની આહટ થી લઈને તેનો ડરાવનો પહેરવેશ પણ જોઈ રહી હતી અને તે બીકની મારી થર થર કાપતી હતી અને ...Read More