એ..12 વર્ષ

(1)
  • 6
  • 0
  • 470

મને ખબર જ ન હતી કે 12 માં ધોરણ પછી જીંદગી માં શું શું હશે ! અફસોસ... કે હું એ વર્ષોને સમજી ના શક્યો. પોતાના જીવનમાં બધાં લોકો આ 12 વર્ષ પસાર કરે ત્યારે જ મહાન બને છે, પણ મારે તો આ રીતે પસાર થશે એવી તો સૂઝ જ નહોંતી. હું તમને મારી પૂર્ણ 12 વર્ષ ની સફર કહું ! પહેલા જ વર્ષ માં તો ખૂબ જ ડર, (મતલબ કે 1 ધોરણ માં) કારણ કે કોઈ જ દિવસ કદી એકલા ન રહેલા બાળક ને આખો દિવસ એકલો રાખો એટલે ડર તો હોય જ.. પણ માં જેવાં લાડ કરવાં વાળા જો શિક્ષક મળી જાય તો તો ખબર જ ન પડે કે ક્યારે એક વર્ષ પૂર્ણ થયું. મારા ભાગ્ય થી 1 ધોરણ માં તો માતા સમાન એક એવા ટીચર મળેલા જે મારા બધાં બહાના સ્વીકારે.

1

એ..12 વર્ષ - ભાગ 1

મને ખબર જ ન હતી કે 12 માં ધોરણ પછી જીંદગી માં શું શું હશે ! કે હું એ વર્ષોને સમજી ના શક્યો. પોતાના જીવનમાં બધાં લોકો આ 12 વર્ષ પસાર કરે ત્યારે જ મહાન બને છે, પણ મારે તો આ રીતે પસાર થશે એવી તો સૂઝ જ નહોંતી. હું તમને મારી પૂર્ણ 12 વર્ષ ની સફર કહું ! પહેલા જ વર્ષ માં તો ખૂબ જ ડર, (મતલબ કે 1 ધોરણ માં) કારણ કે કોઈ જ દિવસ કદી એકલા ન રહેલા બાળક ને આખો દિવસ એકલો રાખો એટલે ડર તો હોય જ.. પણ ...Read More