સંતાન ની ભૂખ

(1)
  • 2
  • 0
  • 264

કહેવાય છે ને કે જિંદગી માં માણસ ને ઘણી ભૂખ હોય છે , જેવી કે પૈસા , નામ , સાનો , શોરહત , કોઇ ખાસ મંઝિલ ની તલાશ , એવી જ એક છે સંતાન ની ભૂખ કે આપડા પછી વારસ દાર કોણે બનાવું શું મારી સંપતિ એમ નમ જ જવા દેવાય , કોઈ મારું લોહી તો હોવું જોય કા બાકી તો શું કાંઈ થાય જ નય આગળ કેમ સાચું કે ખોટું ...???? કહેવાય છે ને કે જાતે નર્યા તે સુખ પામ્યા પરંતુ , હકીકત માં બધા ની માન્યતા અલગ અલગ હોય ને માતા પિતા નું પ્રથમ અને અંતિમ સુખ તો તેના સંતાનો જ હોય છે ..

1

સંતાન ની ભૂખ - ભાગ 1

કહેવાય છે ને કે જિંદગી માં માણસ ને ઘણી ભૂખ હોય છે , જેવી કે પૈસા , નામ , , શોરહત , કોઇ ખાસ મંઝિલ ની તલાશ , એવી જ એક છે સંતાન ની ભૂખ કે આપડા પછી વારસ દાર કોણે બનાવું શું મારી સંપતિ એમ નમ જ જવા દેવાય , કોઈ મારું લોહી તો હોવું જોય કા બાકી તો શું કાંઈ થાય જ નય આગળ કેમ સાચું કે ખોટું ...????કહેવાય છે ને કે જાતે નર્યા તે સુખ પામ્યા પરંતુ , હકીકત માં બધા ની માન્યતા અલગ અલગ હોય ને માતા પિતા નું પ્રથમ અને અંતિમ સુખ તો તેના ...Read More