શોધ (એક ખજાનાની)

(0)
  • 14
  • 0
  • 418

ઉમા - ઈતિહાસ ની સ્ટુડન્ટ રવિ - ઉમા નો મિત્ર પ્રોફેસર ભટ્ટ - ઈતિહાસકાર અનામી - પ્રોફેસર ભટ્ટ ની દીકરી પ્રોફેસર રાવ - ઈતિહાસકાર પી.એસ. નાયર - પોલિટિશિયન્સ ઓય ઉમા સાંભળ! આ જો શું છે ? રવિ એક કાગળને જોઈ ને કહ્યું. જોવા દે શું છે તારી પાસે, ઉમા એ રવિ પાસેથી કાગળ લઈને જોવા લાગી. હજી તો ઉમા કાગળ જોઈ જ રહી હતી ત્યાં તો રવિ ઉમા ને કહેવા લાગ્યો કંઈક નો નકશો લાગે છે. રવિ મને શાંતી થી જોવા દે! એટલે ખબર પડે કે આ નકશો કઈ વસ્તુ નો છે. ઉમા નકશા ને ચારે બાજુ થી ફેરવી ફેરવીને જોઇ રહી હતી, જાણે કોઇ મોટી નેશનલ ટ્રેઝર હન્ટર હોય. ત્યાં જ અચાનક રવિ ની નજર એક પેટી ઉપર પડે છે પણ એ ની ઉપર ટાળું લાગેલું હતું એટલે રવિ આમતેમ ચાવી શોધવા માટે બધું સામાન ઉંચકવા લાગ્યો, ઘણું શોધ્યા પછી પણ એને ક્યાંય ચાવી મળી નહીં. રવિ એ ઉમા ને કહ્યું ઉમા આ પેટીની ચાવી ક્યાંય મળતી નથી.

1

શોધ (એક ખજાનાની) - 1

ઉમા - ઈતિહાસ ની સ્ટુડન્ટરવિ - ઉમા નો મિત્રપ્રોફેસર ભટ્ટ - ઈતિહાસકારઅનામી - પ્રોફેસર ભટ્ટ ની દીકરીપ્રોફેસર રાવ - નાયર - પોલિટિશિયન્સ ઓય ઉમા સાંભળ! આ જો શું છે ? રવિ એક કાગળને જોઈ ને કહ્યું.જોવા દે શું છે તારી પાસે, ઉમા એ રવિ પાસેથી કાગળ લઈને જોવા લાગી.હજી તો ઉમા કાગળ જોઈ જ રહી હતી ત્યાં તો રવિ ઉમા ને કહેવા લાગ્યો કંઈક નો નકશો લાગે છે. રવિ મને શાંતી થી જોવા દે! એટલે ખબર પડે કે આ નકશો કઈ વસ્તુ નો છે. ઉમા નકશા ને ચારે બાજુ થી ફેરવી ફેરવીને જોઇ રહી હતી, ...Read More