લેખ:-  શું રોજિંદા જીવનમાં ગણિત ખરેખર વપરાય છે?લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"મમ્મી, આ ગણિત આપણને કશે કામ તો લાગતું નથી. તો પછી શું કામ એની પાછળ આટલી બધી મહેનત કરવાની? એક તો કશી સમજ પડે નહીં." આજે ગણિતનાં વર્ગમાં બીજગણિતનું પ્રકરણ ચાલ્યું હતું, જે બરાબર સમજાયું નહોતું. આથી સ્તુતિ થોડી અકળાઈ હતી. એની મમ્મીને ખબર જ હતી કે સ્તુતિ આમ પણ ગણિતમાં થોડી પાછળ જ પડે છે. કારણકે ગણિતમાં રસ કેળવવો બધાં ગણિત શિક્ષકો માટે સરળ નથી હોતું. સ્તુતિનાં સદનસીબે એની મમ્મી ગણિતની ટીચર છે, અને એ એમનો મનગમતો વિષય છે. ગણિત વિષયનાં મુશ્કેલ ગણાતાં મુદ્દાઓને પણ સરળ બનાવતાં એમને બહુ

1

શિક્ષણ જગત - શું રોજિંદા જીવનમાં ગણિત ખરેખર વપરાય છે?

લેખ:- શું રોજિંદા જીવનમાં ગણિત ખરેખર વપરાય છે?લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"મમ્મી, આ ગણિત આપણને કશે કામ તો લાગતું તો પછી શું કામ એની પાછળ આટલી બધી મહેનત કરવાની? એક તો કશી સમજ પડે નહીં." આજે ગણિતનાં વર્ગમાં બીજગણિતનું પ્રકરણ ચાલ્યું હતું, જે બરાબર સમજાયું નહોતું. આથી સ્તુતિ થોડી અકળાઈ હતી. એની મમ્મીને ખબર જ હતી કે સ્તુતિ આમ પણ ગણિતમાં થોડી પાછળ જ પડે છે. કારણકે ગણિતમાં રસ કેળવવો બધાં ગણિત શિક્ષકો માટે સરળ નથી હોતું.સ્તુતિનાં સદનસીબે એની મમ્મી ગણિતની ટીચર છે, અને એ એમનો મનગમતો વિષય છે. ગણિત વિષયનાં મુશ્કેલ ગણાતાં મુદ્દાઓને પણ સરળ બનાવતાં એમને બહુ ...Read More