સાચા પ્રેમની જીત (ભાગ-૧)લેખક:- મનીષ ચુડાસમા સુરજે અને શ્વેતાએ ૧૨ ધોરણ પાસ કરીને અમદાવાદની કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું, સુરજ એક સીધો છોકરો પણ તેની નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવાની ટેવ જે પણ મનમાં હોય તે કહી દે, પણ સુરજ દિલનો ખુબજ સાફ વ્યક્તિ, સૂરજનો પરિવાર વેલસેટ હતો, જ્યારે શ્વેતા વાતને મનમાં રાખવા વાળી વ્યક્તિ, શ્વેતાના પરિવારની હાલત બહુ ખરાબ હોય છે, શ્વેતાના મમ્મી અને ભાઈ બંને માનસિક બીમારીનો ભોગ બનેલા હોય છે અને શ્વેતાના પપ્પા જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, શ્વેતા તેના પપ્પાને નહોતી ગમતી તેથી તેને ક્યારેક ક્યારેક પપ્પાના હાથનો માર પણ ખાવો પડતો,

New Episodes : : Every Friday

1

સાચા પ્રેમની જીત - ભાગ - ૧

સાચા પ્રેમની જીત (ભાગ-૧)લેખક:- મનીષ ચુડાસમા સુરજે અને શ્વેતાએ ૧૨ ધોરણ પાસ કરીને અમદાવાદની કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું, એક સીધો છોકરો પણ તેની નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવાની ટેવ જે પણ મનમાં હોય તે કહી દે, પણ સુરજ દિલનો ખુબજ સાફ વ્યક્તિ, સૂરજનો પરિવાર વેલસેટ હતો, જ્યારે શ્વેતા વાતને મનમાં રાખવા વાળી વ્યક્તિ, શ્વેતાના પરિવારની હાલત બહુ ખરાબ હોય છે, શ્વેતાના મમ્મી અને ભાઈ બંને માનસિક બીમારીનો ભોગ બનેલા હોય છે અને શ્વેતાના પપ્પા જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, શ્વેતા તેના પપ્પાને નહોતી ગમતી તેથી તેને ક્યારેક ક્યારેક પપ્પાના હાથનો માર પણ ખાવો પડતો, ...Read More

2

સાચા પ્રેમની જીત - ભાગ - ૨

સાચા પ્રેમની જીત (ભાગ-૨)લેખક:- મનીષ ચુડાસમા બીજા દિવસે ચિરાગ સૂરજને પૂછે છે કે શ્વેતાનો શુ જવાબ આયો ? ત્યારે ગઈ કાલના બનાવ વિશે બધુ ચિરાગને કહે છે, આ સાંભળીને ચિરાગને પણ દુખ લાગે છે અને સૂરજને કહે છે કે સુરજ શ્વેતા તો તારી બેસ્ટ ફ્રેન્ડ છે તેને તારાથી આ વાત છૂપી ના રાખવી જોઈએ શ્વેતાએ બહુ ખોટું કર્યું છે તારી સાથે તેને આવુ નહોતુ કરવું જોઈતુ, સુરજ ચિરાગને કહે છે કે તારી વાત બિલકુલ સાચી છે દોસ્ત પણ એને એની ભૂલનો પસ્તાવો પણ છે એટલે મે એને માફ કરી દીધી, ચિરાગ સૂરજને સમજાવતા કહે છે કે હવે ખાલી દોસ્તી ...Read More

3

સાચા પ્રેમની જીત - ભાગ - ૩

સાચા પ્રેમની જીત (ભાગ-૩)લેખક:- મનીષ ચુડાસમા એક દિવસ બપોરના ટાઇમમાં સુરજ કઈક કામથી શ્વેતાના ઘર પાસેથી નીકળે છે, સૂરજને કે લાવ અહિયાથી નીકળ્યો છું તો શ્વેતાને મળતો જાઉ, સુરજ શ્વેતાને ફોન કરે છે પણ શ્વેતા ફોન રિસીવ નથી કરતી સુરજ ફરી ફોન કરે છે, બીજીવાર ના ફોને શ્વેતા ફોન રિસીવ કરે છે, હા બોલ સુરજ, પણ સુરજ શ્વેતાનો અવાજ ઓળખી જાય છે તે રડેલી હોય તેવું સૂરજને લાગે છે અને સુરજ આગળ કઈ ના પૂછતાં જણાવે છે કે હું તારા ઘરની પાસેથી નીકળ્યો છુ તો થયુ તને મળતો જાઉ, શ્વેતા કહે છે હા તો આય ને હુ ઘરે જ ...Read More

4

સાચા પ્રેમની જીત - ભાગ - ૪

લેખક:- મનીષ ચુડાસમા સુરજ સવારમાં ઊઠીને હજી શ્વેતાને જ ફોન કરવા માટે મોબાઇલ હાથમાં લે છે ત્યાં જ શ્વેતાનો આવેલો હોય છે, મેસેજ વાંચતાજ સુરજ ચોકી જાય છે, મેસેજમાં શ્વેતાએ લખ્યુ હોય છે કે સુરજ હું હમેશા માટે આ દુનિયા છોડીને જાઉ છુ, હું તારી ગુનેગાર છુ, હું માફીને લાયક પણ નથી કે હું તારી માફી માગી શકુ મે તારા પ્રેમને ઠુકરાઈને તને ખુબ જ તકલીફ આપી છે, હું તારા પ્રેમને ના સમજી શકી બાય શ્વેતા. મેસેજ વાંચતાજ શુ કરવું તેની કઈ ખબર નથી પડતી, સુરજ શ્વેતાને ૪ થી ૫ વાર ફોન કરે છે પણ શ્વેતા ફોન ઊપાડતી નથી, ...Read More

5

સાચા પ્રેમની જીત - ભાગ - ૫

લેખક:- મનીષ ચુડાસમા હવે શ્વેતાબેન ખતરામાથી બહાર છે પણ તેને ભાનમાં આવતા ૧ થી ૨ દિવસ લાગી શકે છે તમે લોકો સમયસર ના લાયા હોત તો કદાચ ના બચી શક્યા હોત, સુરજ અને ચિરાગ બંને ડોક્ટરનો આભાર માનતા થેન્ક યુ કહે છે, ડોક્ટર કે આભાર મારો નહિ ભગવાનનો માનો, હા ચિરાગ હું તો માત્ર નિમિત બન્યો, બાકી તો ભગવાનનો પાર માનો કે શ્વેતાબેન બચી ગયા અને ડોક્ટર બાકીની થોડી કાળજી રાખવાની સલાહ આપે છે અને બંને જણા ડોક્ટર રૂમમાંથી બહાર આવે છે, સાંજ પડવા આવે છે બંને જણા આઈ. સી. યુ. રૂમની બહાર બેઠા બેઠા વાતો કરતા હોય છે ...Read More