આત્મા આભાસ કે મિત્ર

(20)
  • 5.6k
  • 0
  • 1.5k

વડોદરામાં સામન્ય પરિવારમાં ઉછરેલો એક બાળક રોનક ભણવામાં સામાન્ય હતો.થોડો તોફાની પણ હતો તેનાથી ઉલટું તેનો મોટો ભાઈ વિરલ ખૂબ મેહનતું અને ભણવામાં પણ હોશિયાર હંમેશા માતા પિતાના કહ્યા માં રેહત્તો.તેથી તેની સંભાળ વધારે રાખવામાં આવતી રોનક કરતા. માતા પિતા રોનક કોઈ દિવસ એની એટલી સંભાળ રાખતા નહિ જેટલી તેના મોટા ભાઈ ની રાખતા. આ વાત એના બીજા ધોરણ ના પરિણામ થી તેને ખબર પડી.રોનક આ કારણ થી ભણવા માં વધારે નબળો બન્યો. ભણવામાં પરિણામ ન આવવાથી તેને શાળામાં કોઈ બોલાવતું નહી. ધીમે ધીમે તે એકલો પડી ગયો. રોનકનું પરિણામ

New Episodes : : Every Sunday

1

આત્મા આભાસ કે મિત્ર - ભાગ - 1

વડોદરામાં સામન્ય પરિવારમાં ઉછરેલો એક બાળક રોનક ભણવામાં સામાન્ય હતો.થોડો તોફાની પણ હતો તેનાથી ઉલટું તેનો મોટો ભાઈ વિરલ મેહનતું અને ભણવામાં પણ હોશિયાર હંમેશા માતા પિતાના કહ્યા માં રેહત્તો.તેથી તેની સંભાળ વધારે રાખવામાં આવતી રોનક કરતા. માતા પિતા રોનક કોઈ દિવસ એની એટલી સંભાળ રાખતા નહિ જેટલી તેના મોટા ભાઈ ની રાખતા. આ વાત એના બીજા ધોરણ ના પરિણામ થી તેને ખબર પડી.રોનક આ કારણ થી ભણવા માં વધારે નબળો બન્યો. ભણવામાં પરિણામ ન આવવાથી તેને શાળામાં કોઈ બોલાવતું નહી. ધીમે ધીમે તે એકલો પડી ગયો. રોનકનું પ ...Read More

2

આત્મા આભાસ કે મિત્ર - ભાગ - 2

(આપણે આગળ ના ભાગ માં જોયું કે રોનક ભણવામાં નબળો હતો. કોઈની સાથે બોલવાનું નહી અને પોતાની ધૂન માં મસ્ત પછી તેના ક્લાસ માં દર્શન નામનો વિદ્યાર્થી આવે છે. દર્શન તેના ક્લાસનો નવો વિદ્યાર્થી તેની સાથે બીજા વિદ્યાર્થીઓ નું વર્તન જોવે છે પછી તેની સાથે વાત કરવા જાય છે પણ રોનક વાત નથી કરતો હવે દર્શન નક્કી કરે છે કે આની સાથે દોસ્તી કરીને જ રહશે...હવે આગળ...મિત્રો જો તમે આગળ નો ભાગ હજી સુધી નથી વાંચ્યો તો એક વાર જરૂર થી વાંચશો.) દર્શન બીજા દિવસે સવારે શાળાના દરવાજા પર રોનક ની રાહ જોવે છે. રોનક થોડી ...Read More