પ્લીઝ હેલ્પ મી

(657)
  • 56.4k
  • 4
  • 16k

એક સુખી સંપન્ન રહેજા પરિવાર પર દુઃખના વાદળો ઘેરાવવાની શરૂઆત થવા લાગી છે, કોણ છે જે આ પરિવારની ખુશીઓને ગ્રહણ લગાવવા મથી રહ્યુ છે અને શા માટે વાંચો મારી લેખનયાત્રાનુ એક નવુ સાહસ સસ્પેન્સથી ભરપૂર પ્લીઝ હેલ્પ મી

Full Novel

1

પ્લીઝ હેલ્પ મી , પાર્ટ-૧

એક સુખી સંપન્ન રહેજા પરિવાર પર દુઃખના વાદળો ઘેરાવવાની શરૂઆત થવા લાગી છે, કોણ છે જે આ પરિવારની ખુશીઓને લગાવવા મથી રહ્યુ છે અને શા માટે વાંચો મારી લેખનયાત્રાનુ એક નવુ સાહસ સસ્પેન્સથી ભરપૂર પ્લીઝ હેલ્પ મી ...Read More

2

પ્લીઝ હેલ્પ મી પાર્ટ-૨

રહેજા પરિવાર લોપા માટે ધૃવને યોગ્ય પાત્ર માની રહ્યા છે, શું લોપા ધૃવને જીવનસાથી તરિકે પસંદ કરશે કે નહી કે પછી ધૃવ લોપાને રિજેક્ટ કરશે જાણવા માટે વાંચો પાર્ટ-૨. ...Read More

3

પ્લીઝ હેલ્પ મી પાર્ટ-૩

લોપાએ ધૃવ સામે કર્યો પોતાના પ્રેમનો ઇઝહાર, બન્ને લવ બર્ડસ એક થવા આતુર છે પણ આ શું....... કોણ છે લોપાને ધૃવથી દૂર કરવાના ધમકીભર્યા કૉલ કરે છે શું લોપા અને ધૃવ મળ્યા પહેલા જ દૂર થઇ જશે કે ધૃવ આ સમસ્યાનો કોઇ હલ લાવશે જાણવા માટે વાંચતા રહો આ સસ્પેન્સ નોવેલ પ્લીઝ હેલ્પ મી..... ...Read More

4

પ્લીઝ હેલ્પ મી પાર્ટ-૪

ધૃવે લોપાનો હાથ દિપક રહેજા પાસે માંગ્યો, બન્નેના રાજી ખુશીથી લગ્ન અને લોપાનુ ધૃવ સાથે લંડનમાં આગમન... શું લંડનની ધરતી લોપાનુ આગમન તેના જીવનમાં ધૃવના પ્રેમ સાથે ખુશીઓની લહેરનુ આગમન... વાંચતા રહો મિત્રો.... ...Read More

5

પ્લીઝ હેલ્પ મી - ભાગ-૫

ધ્રુવનું નવી જોબ સાઈન કરવી - લોપાના પિતાજી અને સામાજિક કાર્યકર્તા દીપકભાઈ ખુશ રહેતા હતા - ધ્રુવ લોપાને મલેશિયા જવા માટે ટિકિટસ બતાવે છે - લોપાના પ્રેમમાં ધ્રુવનું કામ સાઈડ બાય થઇ રહ્યું હતું ધ્રુવ લોપાને કારમાં બેસાડીને ક્યાં લઇ જશે શું કોઈ નવો વળાંક આવશે આ બંનેની જીંદગીમાં વાંચો આ ભાગ ! ...Read More

6

પ્લીઝ હેલ્પ મી - ૬

એવી તે શું બન્યુ લોપા અને ધૃવ વચ્ચે કે લોપાને ડાન્સ બારમાં ધૃવે વેચી નાખી. આટલો મોટો દગ્ગો ધૃવ ક્યા મક્સદથી લોપાને લંડન લાવ્યો હતો અને શા માટે તેણે લોપા સાથે વિશ્વાસઘાત કર્યો જાણવા માટે વાંચો પ્લીઝ હેલ્પ મી........ કોઇ તો બચાવો મને........................................................લોપાની દર્દનાક ચીસ........................ ...Read More

7

પ્લીઝ હેલ્પ મી - ૭

લોપા પર બારમાં ખુબ અમાનુષી વર્તાવ થવા લાગ્યા. રહેજા ફેમિલીએ ખુબ લાડકોડથી ઉછેરેલી તેની લાડકવાયી દીકરી આજે એક બારમાં અંધારી કોટડીમાં નર્કયાતના ભોગવતી હતી. હવે શું થશે શું લોપા આ નર્કમાંથી બહાર નીકળી જશે કે પછી મજબુરીવશ બાર ડાન્સર બની જશે જાણવા માટે વાંચતા રહો આ સ્ટોરી...... ...Read More

8

પ્લીઝ હેલ્પ મી - ૮

લોપા તેના પર અચાનક થયેલા ધૃવના દગાના કારણે હોટેલમાં વિચાઇ ગઇ, શું લોપા રોક પોલના તાબે થઇ પોલ ડાન્સ સહમત થશે શું જગ્ગુ દ્વારા માંગવામાં આવેલી સત્તાવીસ કરોડ જેટલી રકમ દિપકભાઇ તેને આપશે જાણવા માટે વાંચો પ્લીઝ હેલ્પ મી............................... ...Read More

9

પ્લીઝ હેલ્પ મી - ભાગ-૯

લોપાને મેકઅપ મેન દ્વારા વધારે પડતો મેકઅપ કરવો - મારિયા અને સેન્ડ્રા દ્વારા લોપાને સ્ટેજ પર ડાન્સ માટે ધક્કો - લોપાના બ્રેસ્ટ પર શરાબનો ગ્લાસ ઉછ્ળવો - લોપાનું બેભાન થઈને ડાન્સ ફ્લોર પર ઢળી પડવું અનસૂયા અને દીપકભાઈ પર શું વીતશે લોપાને મળશે દીપકભાઈ અને અનસૂયા મલેશિયા પહોંચશે શું લોપા મુક્ત થઇ શકશે ...Read More

10

પ્લીઝ હેલ્પ મી - ૧૦

લોપાને રોજ નશાના ઇન્જેક્શન આપવામાં આવતા - લોપાએ પોતાની કહાની તેના મેકઅપ મેન ઝુલ્લુને કહી સંભળાવવી - દીપકભાઈ અને ઘસડીને કોઈ સ્થળે લઇ જવા - ત્યાંથી નીકળવા માટે લોપાને ઝુલ્લુ દ્વારા એક પ્લાન ઘડી આપવો શું લોપા દલદલમાંથી બહાર નીકળી શકશે કિડનેપર ધ્રુવ જયારે દીપકભાઈ અને અનસૂયાબહેનની સમક્ષ રજૂ થશે ત્યારે શું થશે વાંચો આ ભાગ. ...Read More

11

પ્લીઝ હેલ્પ મી - ૧૧

લોપાનું ભારત આવવું - લોપાનું એક્સિડન્ટ થવું - લોપાનું પોતાના મમ્મી પપ્પાને કૉલ કરવું - લોપા ધ્રુવની ચાલથી અનજાન લોપા તેના માતાપિતા વિષે જાણશે વાંચો. ...Read More

12

પ્લીઝ હેલ્પ મી - ૧૨

લોપા દ્વારા તેને મમ્મી પપ્પાના ગુમ થવા વિષે પોલિસ સ્ટેશનમાં જાન કરવી - રોહનનું મલેશિયામાં ધ્રુવ જોડે અથડાવું શું અને તેના માતા-પિતા મળશે રોહન ધ્રુવને ઓળખી શકશે કેવી રીતે છૂટશે લોપાના માતા-પિતા ધ્રુવનું સુ થશે વાંચો કનક્લુઝન પાર્ટ ઓફ સ્ટોરી. ...Read More