પ્રતીક્ષા

(135)
  • 18.8k
  • 32
  • 8.5k

હરહંમેશ ની જેમ આજે પણ રાહુલ સમયથી પાછળ હતો !!અને સાક્ષી , એક કલાક રાહ જોવા છતાં પણ એના મનમાં કે એના સૌને મોહી લેનાર ચેહરા પર જરાયે ગુસ્સો ના હતો...બસ એ આ પ્રતીક્ષાના પળને પણ આનંદ સાથે ન્યાય આપતી હતી . એનું હરહંમેશની જેેમ ફૂલ જોઈ ને ખુશ થવું. એક અલગ જ અનુુભુતી કરાવે. રાહુલની રાહ જોતા એના કર્ણ પ્રિય એવા અવાજ માં સુુદર ફૂલને જોઈ.. "ફૂલ ઉપર ઝાકળ નું બે ઘડી ઝળકવા નું યાદ તો એ રહી જશે એમને આ મળવાનું" અને એટલા માં રાહુલ પણ આવી જાય છે .

Full Novel

1

પ્રતીક્ષા - (ભાગ-1)

હરહંમેશ ની જેમ આજે પણ રાહુલ સમયથી પાછળ હતો !!અને સાક્ષી , એક કલાક રાહ જોવા છતાં પણ એના કે એના સૌને મોહી લેનાર ચેહરા પર જરાયે ગુસ્સો ના હતો...બસ એ આ પ્રતીક્ષાના પળને પણ આનંદ સાથે ન્યાય આપતી હતી . એનું હરહંમેશની જેેમ ફૂલ જોઈ ને ખુશ થવું. એક અલગ જ અનુુભુતી કરાવે. રાહુલની રાહ જોતા એના કર્ણ પ્રિય એવા અવાજ માં સુુદર ફૂલને જોઈ.. "ફૂલ ઉપર ઝાકળ નું બે ઘડી ઝળકવા નું યાદ તો એ રહી જશે એમને આ મળવાનું" અને એટલા માં રાહુલ પણ આવી જાય છે . ...Read More

2

પ્રતીક્ષા (ભાગ-2)

એમ જ સાક્ષીથી પણ ના રહેવાતું હતું .. બસ એ પ્રતીક્ષા કરતી હતી કે રાહુલનો કોલ આવે અને રાહુલ કે ,"સાક્ષી તારા આ પ્રતીક્ષા ના પળ ને હવે પૂૂર્ણવિરામ આપ . તારી શરત નું આ અંતિમ ચરણ પણ અહીં પૂર્ણ થાય છે, તારા રાહુલ ને જોબ મળી ગઈ છે હવે આપણને એક થતા કોઈ નહીં રોકી શકિશ" આમ વિચારમાં સાક્ષી ખોવાયેલ હતી કે મોબાઇલ ફોન પર રિંગ વાગી .. અને સાક્ષી ઘણા ઉત્સાહ સાથે અને થોડી નાક ચઢાવી ને : "હેલો !!! બોલ રાહુલ મારા પાસે જરાક પણ સમય નથી તારું જે ...Read More

3

પ્રતીક્ષા (ભાગ -3)

સાક્ષી ઘણી આતુરતાથી રાહુલને જોઈ રહી હતી ... એટલા માં રાહુલે એના આંખ પર પટ્ટી બાંધી અને એના કાર બેસાડી ક્યાંક લઇ ગયો સાક્ષી સતત પૂછતી રહી પણ એના મોહક ચેહરો હવે ગિફ્ટ માટે તડપી રહ્યો હતો ... રાહુલે કાર ઉભી રાખી અને સાક્ષીને કાર માંથી બહાર ઉતારી .. પછી હળવાશથી રાહુલે સાક્ષીના આંખ પરથી પટ્ટી ઉતારી એના હાથ પકડી આંખ ખોલવા માટે કહ્યું .. સાક્ષીએ એકદમ હળવાશથી આંખો ખોલી ,જોયું તો એ બન્ને કોલેજના ગાર્ડનમાં હતા ....રાહુલ એકદમ ઉત્સાહથી ' સાક્ષી તને યાદ આવ્યું .. આજ થી ત્રણ વર્ષ પહેલાં આપણે બન્ને આજ દિવસે આજ તારીખે આટલા જ વાગ્યે પ્રથમવાર ...Read More

4

પ્રતીક્ષા (ભાગ -4)

સાક્ષી અને રાહુલ હવે એક થવાના કેટલા મહિના જ દૂર છે બસ આ 6 મહિના નો સફર નક્કી કરવાનો છે પછી દુનિયાની એક પણ તાકાત એમને એક થતા નહી રોકી શકે ... રાહુલ સાક્ષી ને કોલ કરે છે અને એને જવા પહેલ એક વાર મળવા માટે બોલાવે છે . રાહુલ સાક્ષીને કોલ કરે છે : સાક્ષી તું મને મળવા માટે આવશને ત્યારે સરસ તૈયાર થઇ ને આવજે .. સાક્ષી મસ્તીભર્યા અવાજમાં જવાબ આપે છે : અચ્છા!!!! જી હું તો એમ પણ ક્યાં તૈયાર થઈ ને આવું ડાકણ જેવી જ ફરું છું ...Read More

5

પ્રતીક્ષા (ભાગ - 5)

સાક્ષીના મમ્મી એના માટે સારો છોકરો જોઈ છે અને લગ્નની વાત ચલાવે છે .. સાક્ષી ઘરે ઝગડો કરે છે મમ્મી લાાચારભાવ માં કહેતા .. મમ્મી શું હું તમને બોજ લાગુ છું ? શું હું આ ઘરમાં રહું એ નથી ગમતું .. ? કે પછી તમને આ સમાજની સાક્ષીના મમ્મી જવાબ આપતા... દીકરા તું મને ખોટી ના સમજ પણ એક આયુ પછી દીકરી ઘરે રહે તો માતા પિતાની પરવરીશ અને દીકરીના સંસ્કાર પર આંગળી ચીંધાય છે ... અને દીકરા હું જાણું છું અને મને મારા સંસ્કાર પર પણ પૂર્ણ વિશ્વાસ છે .. કે મારી દીકરી આળે રસ્તે નહીં ...Read More