હું રંગ છું,હું નૂર છું, હું રણકાર માં ઝુરતો ધબકાર છું હું, હું સસલું છું , સહૃદર્ય છું પળ પળ ને ઝુલાવી નાખે એવો સહજ ચમકાર છું હું..