Ajay Panchal

Ajay Panchal

@apanchal7yahoocom

(280)

Little Ferry, NJ 07643

6

6.8k

31.9k

About You

અત્યાર સુધીની 53 વર્ષની જીંદગી એ પ્રકારે વીતી છે કે જેમાંથી એક વિવાદાસ્પદ મહાનવલ લખી શકાય. વ્યવસાયને કારણે દુનિયાના વિવિધ દેશોમાં ફરવાનું થતું હોઈ ઘણા બધા અનુભવો થતા ચાલ્યા.દેશ વિદેશોના પ્રવાસો દરમ્યાનના અનુભવો અને વિવિધ પ્રકારની વ્યક્તિઓ અને વિવિધ સંસ્કૃતિના પરિચયમાં આવ્યા હોવાને કારણે અલગ અલગ દેશોની સંસ્કૃતિ, લોકોની જીવન શૈલી, રહેનસહેન, ખાણીપીણીની ટેવો, રીતી રીવાજો વિગેરેની ટૂંકી ટૂંકી નોંધ લખી રાખવાની ટેવ પડી. ક્યારેક તો હું લખીશ જ એવી આશા સહ આ ટેવને ચાલુ રાખી. સાહિત્યનો શોખ બાળપણથી જ છે. વાંચન ઘણુંજ વિશાળ છે અને 27 વર્ષથી વિદેશમાં સ્થાઈ થયા પછી પણ ગુજરાતીનો અને વાંચનનો શોખ યથાવત રહ્યો છે, અલબત્તે વધ્યો છે. ઘરમાં અને બહાર ગુજરાતીનો ઉપયોગ ઘટતો ચાલ્યો પરંતુ અચાનક જ ફેસબુકના આગમને ફરી પાછો ગુજરાતી સાહિત્યના શોખને આગળ ધપાવ્યો. દેશ વિદેશોમાં ફરવાની સાથે સાથે ખાવાનો અને પીવાનો ગજબનો શોખ છે. ગજબનો શોખ એટલે કે જે હું દરેક દેશની અલગ અલગ વાનગીઓ ટ્રાય કરું છે. અલગ અલગ દેશોના આલ્કોહોલિક પીણાઓ ટ્રાય કરું છું અને એને હું પણ બનાવી શકું એ રીતના પ્રયત્નો કરું છું. અન્ય ભારતીય પુરુષોથી વિપરીત એવો કુકિંગનો પણ શોખ છે. ન્ય

    No Novels Available

    No Novels Available