કવિતા, ટુંકી વાર્તા, નવલકથા વગેરે લખવું અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવી મારો શોખ છે. તેમજ નેચરાલિસ્ટ તરીકે કાર્ય કરું છું. બાકી આપને ગમે છે એટલે આપની સાથે જોડાયેલો છું. જેથી હું ખુબ જ રાજીપો વ્યક્ત કરુ છું.