શ્રી અશોક દવે કટાર લેખન ક્ષેત્રે છેલ્લા ૪૩ વર્ષથી સતત કાર્યરત છે. અને ગુજરાતી લેખનમાં એમનું અગ્રિમ સ્થાન છે. હાલ તેઓ ‘દિવ્યભાસ્કર’ માં ‘બુધવાર ની બપોરે’. ‘એન્કાઊંટર’ અને ફિલ્મ ઇન્ડિયા’ એમ ત્રણ કોલમ્સ લખે છે. અત્યાર સુધીમાં એમના ૪૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. તેઓને મળેલા પ્રતિષ્ઠિત એવોર્ડઝમાં શ્રી જ્યોતીન્દ્ર દવે એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ સામેલ છે. પ્રખ્યાત ફિલ્મ મેકર શ્રી અનીસ બઝમી એમના પાત્ર ને કેન્દ્ર સ્થાને રાખી ‘જેન્તી જોખમ’ નામની ટી. વી, શ્રેણી શરુ કરી રહ્યા છે, શ્રી અશોક દવે જુના હિન્દી ફિલ્મ સંગીત નું બહુ જ ઊંડું જ્ઞાન ધરાવે છે. એક જ્ઞાનકોષની ગરજ સારે છે. તેઓ છેલ્લા ૧૯ વર્ષથી ‘ફરમાઇશ’ ક્લબ ચલાવે છે જેના દ્વારા એ અમદાવાદ ના રસિક શ્રોતાઓનું જુના હિન્દી ફિમી ગીતો થો કહો કે એમના મનનું પોષણ કરે છે. તેઓ બહુ પ્રખ્યાત વક્તા અને પ્રવક્તા પણ છે.

  • (50)
  • 5.6k
  • (30)
  • 3.4k
  • (15)
  • 3.6k
  • (12)
  • 3k
  • (16)
  • 6.3k
  • (15)
  • 2.7k
  • 2.5k
  • (12)
  • 2.9k
  • (14)
  • 2.7k
  • (14)
  • 3.5k