જયદીપના પ્રોજેક્ટ સબમિટ કરવાનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ રવિવારે બધા સાઇબર કાફે બંધ છે. તે કાર્તિકને જોઈને વિચાર કરે છે કે તેનો લેપટોપ લેનાર છે, જેથી તે પ્રોજેક્ટ પૂરો કરી શકે. પરંતુ કાર્તિકના બહેનને લેપટોપ સબમિટ કરી દીધો છે. જયદીપ નિરાશ થાય છે અને વિચારે છે કે તે પોતાના પપ્પાને લેપટોપ માટે કહેશે. બીજી તરફ, દીલિપ પોતાની જૂની રિક્ષાને લઇને કંઇક વિચારે છે, અને તેની પત્ની વર્ષા કહે છે કે એક મહીનામાં નવો રિક્ષા લઇશે. પરંતુ દીલિપ જયદીપના લેપટોપની જરૂરિયાતને પણ મહત્વ આપે છે. વર્ષા જયદીપને જણાવે છે કે તે થોડા સમય રાહ જોઈ શકે, પરંતુ દીલિપ ના માન્યતા આપે છે કે કોલેજમાં બધા છોકરા નવા લેપટોપ લઈને આવે છે, તેથી જયદીપને પણ લેપટોપ મળવો જોઈએ. પુનરાવર્તન by ANISH CHAMADIYA in Gujarati Motivational Stories 23.1k 1.3k Downloads 5.9k Views Writen by ANISH CHAMADIYA Category Motivational Stories Read Full Story Download on Mobile Description પ્રોજેકટ સબમિટ કરવાને ૧ દિવસ બાકી હતો. અને આજે રવિવાર એટલે બધા સાઇબર કાફે પણ બંધ હોય, હવે શું કરવું... એજ વિચારમાં જયદીપ બેઠો હતો. એણે કાર્તિકને દુર થી જ પોતાની તરફ આવતા જોયો. તેના ચેહરા પર સ્મિત આવી ગયું. તે મનોમન વિચારવા લાગ્યો કે લાવને કાર્તિકની પાસેથી જ લેપટોપ માંગી લવ. મારો પ્રોજેકટ પણ પુરો થઈ જશે અને બદલામાં હું કાર્તિકને તેના પ્રોજેકટમાં મદદ પણ કરી દઇશ. શું કરે છે જયદીપ, પ્રોજેકટ તૈયાર થઈ ગયો તારો... ના, યાર બાકી છે અને આજે રવિવાર છે તો બધા સાઇબર કાફે પણ બંધ છે... થોડું વિચારીને ફરી જયદીપ બોલ્યો તારું લેપટોપ મળશે કાર્તિક... હું તારા પ્રોજેકટમાં પણ તને મદદ કરી દઇશ.... મારો પ્રોજેકટ તો મારી બહેને જ સબમિટ કરી દીધો છે, અને તે મામાના ઘરે ગઈ છે તો લેપટોપ સાથે લેતી ગઈ છે... જયદીપના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ. તે ફરી વિચારોમાં સરી પડ્યો. બધા છોકરાઓ પાસે પોતાની ગાડી અને લેપટોપ છે, પણ મારી પાસે નથી, ક્યાં સુધી આમ બીજા પાસે વસ્તુ માંગતો રહું... આ વખતે તો પપ્પાને કેહવું છે કે મને લેપટોપ અપાવો. More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ by KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 by Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 by Dhaval Joshi અસ્તિત્વ - 1 by Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન by Vijay સવાઈ માતા - ભાગ 71 by Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા by Vijay More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories