મને ગર્વ છે મારી માતૃભાષા ગુજરાતી પર

by Rupen Patel Verified icon in Gujarati Magazine

વિશ્વ માતૃભાષા દિવસ પર મને મને ગર્વ છે મારી માતૃભાષા ગુજરાતી પર. વિશ્વમાં ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે સૌએ આ દિવસને માતૃભાષા ઋણ ચુકવણીના સ્વરુપે ઉજવવો જોઇએ. આપણી બોલચાલની ભાષાઓમાં ઉત્તમ અંગ્રેજી પણ ...Read More