આ કથાનો પ્રારંભ ૧૧ માર્ચ ૨૦૦૭ના દિવસે થાય છે, જ્યાં લેખકે દસ મહિના પહેલા લખવાનું બંધ કર્યું હતું, પરંતુ નરોડા પાટિયા ના બાળકોની ઘટના તેમને ફરીથી લખવા પ્રેરિત કરે છે. આ બાળકોને મહારાષ્ટ્રના રાયગઢની શાળામાં દત્તક લેવાયું હતું. લેખકને દારા મોદીનો ફોન આવે છે, quien કહે છે કે તેમના ગુમ થયેલા પુત્ર અઝહર ઉપર ફિલ્મ બની છે. દારા મોદીએ ૨૦૦૨ પહેલા પોતાની પરિવાર સાથે ગુલબર્ગ સોસાયટીમાં રહેત અને તેઓ એકમાત્ર બિન-muslim હતા. લેખક અને તેના મિત્રો, મીરાં અને રફી, દારા માટે મદદ કરવાનો વિચાર કરે છે, અને રફી બોમ્બે હોટેલ જવાની યોજના બનાવે છે. આ સમાચારો અને દારા મોદીના સંદર્ભમાં કથાની જટિલતા અને માનવ સંવેદના દર્શાવવામાં આવે છે. ૯૧૬૬ અપ: ગુજરાતી હોવાની શરમ - 14 by Prashant Dayal in Gujarati Fiction Stories 38.9k 4.6k Downloads 10.3k Views Writen by Prashant Dayal Category Fiction Stories Read Full Story Download on Mobile Description તા. ૧૧મી માર્ચ ૨૦૦૭ નો દિવસ હતો. મેં લગભગ દસ મહિના પહેલા પુસ્તક લખવાનું બંધ કર્યું હતું, કારણકે મારે કયાંક તો અટકવાનું જ હતું. લખવાનું બંધ કર્યા પછી પણ કંઈક ને કંઈક એવી ઘટનાઓ બનતી રહેતી હતી કે જેને મારે મારા પુસ્તકમાં સમાવી લેવી જોઈએ તેવું મને લાગતું હતું. જેમાં નરોડા પાટિયાના અસરગ્રસ્ત બાળકોની વાત હતી. આ બાળકોને મહારાષ્ટ્રના રાયગઢ ની એક શાળાને દત્તક લીધા હતા. જેમાંથી કેટલાક બાળકો અમદાવાદ પાછા ફર્યા હતા. આમ તો ઘટના સામાન્ય હતી પણ આ સ્ટોરી છપાયા પછી મને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનો પરિચય દારા મોદી તરીકે આપ્યો હતો. જોકે તરત મને ઝબકારો થયો નહીં કે કોણ છે આ દારા મોદી પરંતુ તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું, મારા ગુમ થયેલા પુત્ર અઝહર ઉપર પરઝાનિયા ફિલ્મ બની છે. તે પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં મને મારી જાત પર શરમ આવી હતી. Novels ‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ તા. ૨૫મી ફેબ્રુઆરી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી વિશ્વ હિંદુ પરિષદના કારસેવકો સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યા જવાના હતા. ૧૯૯૨ની બાબરી ધ્વંસની ઘટના પછી... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 by BHIMANI AKSHIT કવચ - ૧ by મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 by Vijay પ્રકાશનું પડઘો - 1 by Vijay Untold stories - 5 by Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ by Vijay આયનો - 1 by Vijay More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories