સૌરાષ્ટ્રનું પાણીપત - ભુચર મોરી

by shruti shah Matrubharti Verified in Gujarati Magazine

મુઝફ્ફર શાહને બચાવવા સૌરાષ્ટ્રની ભૂમિ ભૂચર મોરી પર જામ સતાજી અને બાદશાહ અકબરની ફોજ વચ્ચેનું થયેલું ભયંકર યુદ્ધ.