નાનકડી રીટા Sangita Dayal દ્વારા Classic Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Classic Stories Books નાનકડી રીટા nankadi reeta book and story is written by Sangita Dayal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. nankadi reeta is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નાનકડી રીટા by Sangita Dayal in Gujarati Classic Stories (13) 588 1.4k નાનકડી રીટા રૂમની લાઈટ બંધ થાય તેની રાહ જોતી રીટા થોડી ધ્રુજતી હતી . લાઈટ પપ્પાએ બંધ કરી .રીટાએ માથેથી ઓઢવાનું ઓઢી પેટીકોટના ખિસ્સામાંથી ભાખરી કાઢી અવાજ ના ...Read Moreએમ ધીમે-ધીમે ખાવા લાગી . ચોથા ધોરણમાં ભણતી રીટાએ પહેલી વાર ભાખરી ચોરીને પેટિકોટમાં મૂકી હતી .એને ભાખરી બહુ ભાવે .કારણકે રોજ સાંજે ખાવામાં ખીચડી શાક કે એવુ જ હોય . મીઠું નાખેલી ભાખરી રીટાને પૂરી જેવી લાગતી પણ જમતી વખતે કુલ આઠ આંખોથી ડરતી રીટા ગમતી વસ્તુ પેટ ભરીને ખાઈ પણ ન શકતી .ખૂબ ડરતી એ આઠ આંખોથી , બે મોટી બહેનોની ચાર.... ,અને મા-બાપની ચાર...! Read Less Read Full Story Download on Mobile નાનકડી રીટા More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything