નવી પેઢીના પ્રયોગશીલ કવિ એટ્લે “Unfold Emotions” (અકવિતા સંગ્રહ)ના શ્રી ગિરીશ સોલંકી

by Jigisha Raj Matrubharti Verified in Gujarati Magazine

તા.૮ ઓકટોબર, ૨૦૧૭ના રવિવારે સ્ટોરીમિરર પબ્લિકેશન દ્વારા આયોજિત ભવ્ય પુસ્તક વિમોચનની હું પણ એક સાક્ષી. એક રીતે સૂત્રધાર પણ ખરી એ કાર્યક્રમની. બસ તો આ કાર્યક્રમ અંતર્ગત લગભગ ૧૫ પુસ્તકોના બધા જ લેખકો કે કવિઓને કાર્યક્રમના આગલા બે દિવસથી ...Read More