અભિસારિકા ભાગ-2 Dharati Dave દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Love Stories Books અભિસારિકા ભાગ-2 Abhisarika - 2 book and story is written by Dharati Dave in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Abhisarika - 2 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અભિસારિકા ભાગ-2 by Dharati Dave in Gujarati Love Stories (28) 944 4.5k આ બાજુ નસીબ જોગે અભિ અને સારિકા પ્રોજેક્ટ માટે પાર્ટનર બન્યા. આ જોઈને કોયલ ગુસ્સાથી ધુવાપુવા થઈને ક્લાસ માંથી જતી રહી. અભિ એને સમજાવા માટે ની પાછળ પાછળ ગયો. બહુ મનાવી ત્યારે એ , એ શરત ...Read Moreમાની કે આ પ્રોજેક્ટ તૈયારી અભિ અને સારિકા પણ એના ઘરેજ કરશે. આમ કરવા પાછળનો હેતુ સારિકા અને અભિ ની મદદ કરવાનો નહીં પણ અભિ પર નજર રાખવાનો હતો. સાથે કંઈક ગોટાળો કરી અને અભિ અને સારીકા નો પ્રોજેક્ટ ખરાબ કરીને એ બંનેની વચ્ચે ખટરાગ પેદા કરવા માંગતી હતી. જેથી એ અભિ અને પોતાની વચ્ચે સારિકા ને આવવાથી અટકાવી શકે. નક્કી થયેલા સમય પ્રમાણે સારિકા હોસ્ટેલ થી નીકળી. રસ્તામાં જતા એ જે રીક્ષા માં બેઠી'તી રીક્ષા ખરાબ થઈ ગઈ. અને એણે ઉતરી અને બીજી રિક્ષાની રાહ જોવા લાગી. Read Less Read Full Story Download on Mobile અભિસારિકા ભાગ-2 અભિસારીકા - Novels by Dharati Dave in Gujarati Love Stories (124) 2.8k 11.1k Free Novels by Dharati Dave More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything