Sambandho ni srushti book and story is written by vora anandbabu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sambandho ni srushti is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંબંધો ની સૃષ્ટિ: સંવેદનાસભર V S Disposable
by Vora Anandbabu
in
Gujarati Magazine
દરેક સંબંધ કોઈના કોઈ દરવાજા ખોલી જાય છે, ,, કાં તો હૃદયના ,,,,,,,,,,,,,,,,,,,કા તો આંખો ના.....અજ્ઞાત સંબંધ એટલે સમ બંધ,....જેમાં સમાન બંધન હોય,સમાન લાગણી એનું નામ સંબંધ....માનવ જીવન ને સૌ થી વધારે અસર કરતું કોઈ પરિબળ હોય તો એ ...Read Moreછે.સંબંધ થી જ માણસ સુખી કે દુઃખી છે,બાકી અન્ય ભોગ ના સાધનો તો ગૌણ છે.માણસ ને ભૌતિક સગવડો સુખ આપે છે પણ સાચું સુખ તો ત્યારે જ મળે છે જયારે તેની આજુ બાજુ તે સારા સંબંધો થી ઘેરાયેલો હોય... સંબંધ એ માનવજીવન ની ઉર્જા છે,ઉષ્મા છે,આશ છે,વિશ્વાસ છે.તમે ક્યારેય વિચાર્યું કે માણસ ને સૌથી વધુ સુખ કે આનંદ ક્યાંથી પ્રાપ્ત થાય Read Less