પ્રગતિ ના પ્રેરક વાક્યો શું છે ?

by Megh Matrubharti Verified in Gujarati Magazine

કેટલીક વાર આપણી સાથે એવું બનતું હોય છે કે આપણે ખૂબ જ મહેનત કરીએ છે પણ આપણે જોઈ તેટલું પરિણામ મેળવી શકતા નથી. આ પાછળનું એક જ કારણ છે કે આપણે તે મહેનત કરવા તરફ માત્ર ને માત્ર ઝંપલાવ્યુ ...Read More