આ વાર્તા અનામિકા અને રાહુલના વચ્ચેના મજબૂત બાંધકામને દર્શાવે છે. અનામિકા રાત્રે સુતી હતી ત્યારે રાહુલનો ફોન આવે છે, જેના પર તે ચિંતિત થાય છે. રાહુલ કહે છે કે તેને મહત્વપૂર્ણ વાત કરવાની છે, અને અનામિકા તેને રાત્રે મળવા માટે કહે છે. રાહુલ તેના ઘેર આવે છે અને તેઓ બન્ને મીઠી યાદો અને મિત્રતાના મોહક પળોને યાદ કરે છે. અનામિકા રાહુલને ઉપમા અને ચા બનાવીને આપે છે. તેઓના વચ્ચેની વાતચીતમાં હાસ્ય અને મસ્તી હોય છે, જેનો ઉદ્દેશ્ય તેમના વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવવાનો છે. બંનેના જીવનમાંના વિવિધ તબક્કાઓને ઉજાગર કરતા, તેઓના મિત્રતાનું મહત્વ દર્શાવવામાં આવે છે. આ વાર્તા મિત્રતા, પ્રેમ, અને એકબીજાની સંભાળ લેવાની લાગણીઓનું સુંદર ઉદાહરણ છે. આદર્શ જીવનસાથી ભાગ 01 by Ankur Shah Ashka in Gujarati Love Stories 189.4k 3.8k Downloads 8.5k Views Writen by Ankur Shah Ashka Category Love Stories Read Full Story Download on Mobile Description ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાંક છાનોમાનો છે,વહેતી નદી છે ક્યાંક તો ક્યાંક શાંત કિનારો છે ના તારો છે ના મારો છેજુદી જુદી રીત થી એ વ્યક્ત થતો રહ્યો છે સદા,શબ્દ છે ક્યાંક હોઠ પરનો તો ક્યાંક આંખો નો ઈશારો છે..ના તારો છે ના મારો છે સચવાય છે દિલોમાં એ, અલગ અલગ લાગણી બની ,ક્યાંક મીઠું ઝરણું છે વહેતુ તો ક્યાંક સમુદ્ર ખારો છે,ના તારો છે ના મારો છે ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) રાત ની ચીર શાંતિ માં આરામ થી સુતેલી અનામિકા નો ફોન રણકે છે.અરે !!! અત્યાર માં રાહુલ નો ફોન ? અને પછી એ ઊંઘ માં જ ફોન ઉપાડે છે, અનામિકા : હા બોલ રાહુલ. શું થયું યાર ? આટલા મોડા ફોન આવ્યો તારો , બધું બરાબર છે ને ? રાહુલ : યાર , જોરદાર દાવ થઇ ગયો છે. તું મને હાલ ને હાલ મળ. મળીને કહું તને અનામિકા : અત્યારે ? અત્યારે રાતના 12 વાગ્યા છે રાહુલ અટાણે ના મળાય રાહુલ : બે જો .મારે કંઈ કે સાંભળવું નથી. હું આવું Novels આદર્શ જીવનસાથી ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાં... More Likes This એક અધૂરી વાર્તા પ્રકરણ ૨ પહેલી નજર by Hiral Thakkar સપના.... અધુરા તોય મધુરાં.... મેઘધનુષ નો અધૂરો રંગ - પ્રકરણ 1 by Vishakha Bhatt તરસ. - 1 by કિસ્મત પાલનપુરી The Last Night - 1 by mahendr Kachariya અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) by MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 by Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 by mahendr Kachariya More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories