નવી પેઢી, નવા વિચાર, નવા સંઘર્ષ

by Ravi bhatt Matrubharti Verified in Gujarati Magazine

નવી પેઢી, નવા વિચાર, નવા સંઘર્ષ નવી પેઢીને તર્ક ગમે છે. તર્કના આધારે થતા અનુભવ ગમે છે. તેમને સંઘર્ષ ગમે છે. તેમને તમારી ભલામણ કરતાં બે ધક્કા વધારે ખાવામાં રસ છે. આધેડ થયેલી પેઢી માને છે કે, ...Read More