લાગણીનો રિપોર્ટ પોઝિટિવ: માતાના મૃત્યુની પ્રતીતિ

by Bharat Parmara in Gujarati Magazine

AANAD ઉઠ્યો, તેના ઉઠ્વાની સાથે જ તેના ચહેરાના હાવભાવ પારખીને રૂમમાં લાગેલા સેંસરોએ રૂમનું વાતાવરણ અને રંગોને બદલી નાખ્યા. AANAD નું શહેર એક મોટી મજબુત આસમાની ચાદરથી ઢંકાયેલું છે, એક શહેરથી બીજા શહેર જવા માટે સુરંગો પથરાયેલ છે, જેમાં ...Read More