ટેકનોલોજી વિકાસ કે વિનાશ.....

by Vijay Shihora Matrubharti Verified in Gujarati Magazine

અત્યારના યુગમાં ટેકનોલોજી બધાના જીવનમાં એક મહત્વનું અંગ બની ગઈ છે.અત્યારના આધુનિક યુગમાં 5 કે 6 વર્ષના બાળકને પોતાના દાદાનું નામ કદાચ યાદ નહી હોય પણ લેટેસ્ટ ટેકનોલોજીના મોબાઈલ ફોનના અઢળક નામ આવડતા હશે.ક્યાંક એવું તો નથી થતુને કે ...Read More