તમારી યાદ આવશે, મિસ્ટર હોકિંગ ! (સ્ટિફન હોકિંગ વિશેની રસપ્રદ વાતો)

by Khajano Magazine Verified icon in Gujarati Magazine

"જ્ઞાનનો સૌથી મોટો દુશ્મન અજ્ઞાનતા નથી, પણ હું બધું જાણું છું એવો ભ્રમ હોવો એ જ સૌથી મોટો દુશ્મન છે." - લેખકનું નામ પોતે વિચારો… (આ વાક્ય વાંચતાની સાથે જ જેણે આ કહેલું છે એની ખબર પડી ગઈ હોય ...Read More