સ્ટિફન હોકિંગ - ૨ : કેટલાંક રસપ્રદ તથ્યો

by Khajano Magazine Matrubharti Verified in Gujarati Magazine

સ્ટિફન હોકિંગ ! હા, હા એ જ વૈજ્ઞાનિક જે કેટલાય વર્ષોથી વ્હીલચેર પર જ બેસીને એક અસાધ્ય બીમારીના માઠા પરિણામો ભોગવી રહ્યા હતા. હા, એ જ બ્રિટિશ વૈજ્ઞાનિક કે જેના બહુ ઉમદા ટી.વી. શો જેમ કે ‘બિગ-બેંગ થિયરી’ ને ...Read More