સ્ટિફન હોકિંગ - ૩: કેટલીક ભવિષ્યવાણીઓ

by Khajano Magazine Matrubharti Verified in Gujarati Magazine

સ્ટિફન વિશે આગલા બે લેખોમાં આટલું બધું જાણ્યા પછી તેઓ જેમના કારણે ઓળખાય છે એ તેમની ભવિષ્યની આગાહીઓ વિશે તો જાણવું જ પડે. એમની બહુ વિવાદાસ્પદ નિવડેલી ભવિષ્યવાણીઓ વગર એમના પર લખાયેલું ઓછું જ રહેવાનું ! તો આ રહી ...Read More