દરિયાઈ વાર્તા - દરિયાદિલી

by Khajano Magazine Verified icon in Gujarati Magazine

દરિયાદિલી ---------- ખીમજીએ સુરધાનમાં લાકડાં તો મૂક્યાં, પણ સળગતાં ન હતાં. હજી હમણાં જ એક ઈર્ષાળુ મોજાંએ લાકડાં ભીંજવી નાંખ્યા હતાં. તેણે મહામહેનતે લાકડાં સળગાવવાનો પ્રયત્ન કર્યો. કેરોસીનની એક પિચકારી તે લાકડાં પર કરી. ભીંજાયેલા હાથે તેમાં સળગતી ...Read More