Premno kinaro - 4 by Chaudhari sandhya in Gujarati Love Stories PDF

પ્રેમનો કિનારો - ભાગ-૪

by Chaudhari sandhya Verified icon in Gujarati Love Stories

અનુરાગ ઘરે જઈ ગિટાર લઈ પ્રેક્ટીસ કરી રહ્યો હતો. પણ એના સૂર બરાબર બેસતા નહોતા. આજનો કડવો અનુભવ થવાને લીધે એનું ધ્યાન નહોતું. મુક્તિના શબ્દોએ એને ભીતરથી ઝંઝોડી કાઢ્યો હતો. એના કાને વારંવાર "bloody loser" શબ્દો સંભળાતા હતા.થોડીવાર પછી ...Read More