અજાણ્યા થી બેસ્ટ ફ્રેન્ડ સુધી ની સફર

by Dhvani Patel in Gujarati Love Stories

ધારા અને કેવલ બન્ને ક્યારે અજાણ્યા માંથી ગાઢ મિત્રો બની જાય છે. એના પર આજની મારી આ વાર્તા છે. ધારા અને કેવલ બન્ને 25 વર્ષ ની ઉંમરના હોય છે... અને બન્ને એક એપ્લિકેશન પર લેખક હોય છે. ધારા વાર્તા ...Read More