સાહિત્ય સરિતા—૨૦૨૦ - સમારોહ અંગે નો અહેવાલ

by MB (Official) Matrubharti Verified in Gujarati Magazine

“સાહિત્ય સરિતા—૨૦૨૦” સમારોહ અંગે નો અહેવાલ અમદાવાદ ની પ્રતિષ્ઠિત એલ.ડી. ઇજનેરી કોલેજ માં તારીખ ૭—૮ ફેબ્રુઆરી ૨૦૨૦ નાં રોજ “સાહિત્ય સરિતા” નાં ચોથા સોપાન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા અમદાવાદ શહેર નાં માનનીય મેયરશ્રી બિજલબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ...Read More