Ane ae divase ratre suryoday thayo by Parthivi Adhyaru Shah in Gujarati Classic Stories PDF

અને એ દિવસે રાત્રે સૂર્યોદય થયો

by Parthivi Adhyaru Shah in Gujarati Classic Stories

અદ્વૈત ક્લબનાં પાછળનાં એન્ટ્રન્સ પાસે એનીપોર્શ કારમાંથી ઊતર્યો અને વેલે પાર્કિંગમાંકારની ચાવી આપીને ક્લબમાં પ્રવેશયો. ક્લબનાં દ્વાર પર રીસેપશન પર હંમેશની જેમસ્મિતસભર આવકાર સાથે ગુડમોર્નિંગ કહેતાબંને અટેન્ડન્ટ્સે મઝાનો આવકાર આપ્યો. ક્લબમાં પ્રવેશતાં જ પરિચિતોનું મળવાનું ચાલુથઈ જાય એમ વિચારતા ...Read More